En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4627 | Date: 21-Jun-2017
2017-06-21
2017-06-21
હે જગતજનની, પ્રાર્થના મારી સ્વીકાર કરો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-jagatajanani-prarthana-mari-svikara-karo
હે જગતજનની, પ્રાર્થના મારી સ્વીકાર કરો
માડી અરજ છે તમને, દિલની વિનંતી સ્વીકારો
'મા' વસો હૃદયમાં, હવે તમારામાં સંપૂર્ણપણે એક કરો
હે જગદંબા, હે પ્રેમસ્વરૂપા, 'મા' ના હવે દેર કરો
અનગીનત ઉપકારિણી 'મા', દયા કરી અરજી સ્વીકાર કરો
નથી સહેવાતી કોઈ જુદાઈ સંપૂર્ણપણે એકાકાર કરો
માડી મારી તારી માયાની લીલા, સદા સર્વદા માટે સમાપ્ત કરો
એક કરો, એક કરો, એક કરો, માડી તમારામાં એક કરો
કર્મ સમય કે અન્ય કોઈ સઘળા તાપ હરો
માડી મારી પ્રાર્થના પ્રેમે સ્વીકાર કરો, તમારામાં...
હે જગતજનની, પ્રાર્થના મારી સ્વીકાર કરો
He jagatajanani, prarthana mari svikara karo
View Original
હે જગતજનની, પ્રાર્થના મારી સ્વીકાર કરો
માડી અરજ છે તમને, દિલની વિનંતી સ્વીકારો
'મા' વસો હૃદયમાં, હવે તમારામાં સંપૂર્ણપણે એક કરો
હે જગદંબા, હે પ્રેમસ્વરૂપા, 'મા' ના હવે દેર કરો
અનગીનત ઉપકારિણી 'મા', દયા કરી અરજી સ્વીકાર કરો
નથી સહેવાતી કોઈ જુદાઈ સંપૂર્ણપણે એકાકાર કરો
માડી મારી તારી માયાની લીલા, સદા સર્વદા માટે સમાપ્ત કરો
એક કરો, એક કરો, એક કરો, માડી તમારામાં એક કરો
કર્મ સમય કે અન્ય કોઈ સઘળા તાપ હરો
માડી મારી પ્રાર્થના પ્રેમે સ્વીકાર કરો, તમારામાં...
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
hē jagatajananī, prārthanā mārī svīkāra karō
māḍī araja chē tamanē, dilanī vinaṁtī svīkārō
'mā' vasō hr̥dayamāṁ, havē tamārāmāṁ saṁpūrṇapaṇē ēka karō
hē jagadaṁbā, hē prēmasvarūpā, 'mā' nā havē dēra karō
anagīnata upakāriṇī 'mā', dayā karī arajī svīkāra karō
nathī sahēvātī kōī judāī saṁpūrṇapaṇē ēkākāra karō
māḍī mārī tārī māyānī līlā, sadā sarvadā māṭē samāpta karō
ēka karō, ēka karō, ēka karō, māḍī tamārāmāṁ ēka karō
karma samaya kē anya kōī saghalā tāpa harō
māḍī mārī prārthanā prēmē svīkāra karō, tamārāmāṁ...
Previous Bhajan
સંતોએ સમજાવ્યું ઘણું, ભક્તોએ દોહરાવ્યું ઘણું
Next Bhajan
સૃષ્ટિરૂપી આ સમુદ્રમાં રોજ નવાં નવાં મંડાણ મંડાય છે
Previous Gujarati Bhajan
સંતોએ સમજાવ્યું ઘણું, ભક્તોએ દોહરાવ્યું ઘણું
Next Gujarati Bhajan
સૃષ્ટિરૂપી આ સમુદ્રમાં રોજ નવાં નવાં મંડાણ મંડાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up