En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4626 | Date: 21-Jun-2017
2017-06-21
2017-06-21
સંતોએ સમજાવ્યું ઘણું, ભક્તોએ દોહરાવ્યું ઘણું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=santoe-samajavyum-ghanum-bhaktoe-doharavyum-ghanum
સંતોએ સમજાવ્યું ઘણું, ભક્તોએ દોહરાવ્યું ઘણું
અવતારો એ, એ જ સિદ્ધ કર્યું, તોય હાલ કેમ બેહાલ છે
જાણે છે સહુ કોઈ અવતારોને, ના એની ગાથાથી કોઈ અજાણ છે
પ્રભુ પાસે હોવા છતાં, કેમ પ્રભુથી હરકોઈ અજાણ છે
છે એ એક જ તો સાચો સાથી, ને એ જ તો નિજ સ્વરૂપ છે
તોય આ જગતમાં હરકોઈ, પોતાનાથી કેમ અજાણ છે
ચાલવું નથી કોઈએ સાચી દિશામાં, ભટકવા બધા તૈયાર છે
લોભ-લાલસામાં લાલાચિત થઈને, ભૂલ્યા બધું ભાન છે
માયાનાં આ તો મજબૂત મંડાણ છે, ઈશ્વરનો ના કોઈ ખ્યાલ છે
યુગો વીત્યા કંઈ, યુગો યુગોથી ચાલ્યાં આ જ મંડાણ છે.
સંતોએ સમજાવ્યું ઘણું, ભક્તોએ દોહરાવ્યું ઘણું
Santoe samajavyum ghanum, bhaktoe doharavyum ghanum
View Original
સંતોએ સમજાવ્યું ઘણું, ભક્તોએ દોહરાવ્યું ઘણું
અવતારો એ, એ જ સિદ્ધ કર્યું, તોય હાલ કેમ બેહાલ છે
જાણે છે સહુ કોઈ અવતારોને, ના એની ગાથાથી કોઈ અજાણ છે
પ્રભુ પાસે હોવા છતાં, કેમ પ્રભુથી હરકોઈ અજાણ છે
છે એ એક જ તો સાચો સાથી, ને એ જ તો નિજ સ્વરૂપ છે
તોય આ જગતમાં હરકોઈ, પોતાનાથી કેમ અજાણ છે
ચાલવું નથી કોઈએ સાચી દિશામાં, ભટકવા બધા તૈયાર છે
લોભ-લાલસામાં લાલાચિત થઈને, ભૂલ્યા બધું ભાન છે
માયાનાં આ તો મજબૂત મંડાણ છે, ઈશ્વરનો ના કોઈ ખ્યાલ છે
યુગો વીત્યા કંઈ, યુગો યુગોથી ચાલ્યાં આ જ મંડાણ છે.
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
saṁtōē samajāvyuṁ ghaṇuṁ, bhaktōē dōharāvyuṁ ghaṇuṁ
avatārō ē, ē ja siddha karyuṁ, tōya hāla kēma bēhāla chē
jāṇē chē sahu kōī avatārōnē, nā ēnī gāthāthī kōī ajāṇa chē
prabhu pāsē hōvā chatāṁ, kēma prabhuthī harakōī ajāṇa chē
chē ē ēka ja tō sācō sāthī, nē ē ja tō nija svarūpa chē
tōya ā jagatamāṁ harakōī, pōtānāthī kēma ajāṇa chē
cālavuṁ nathī kōīē sācī diśāmāṁ, bhaṭakavā badhā taiyāra chē
lōbha-lālasāmāṁ lālācita thaīnē, bhūlyā badhuṁ bhāna chē
māyānāṁ ā tō majabūta maṁḍāṇa chē, īśvaranō nā kōī khyāla chē
yugō vītyā kaṁī, yugō yugōthī cālyāṁ ā ja maṁḍāṇa chē.
Previous Bhajan
માયાની મીઠાશ જ હજી લલચાવે છે
Next Bhajan
હે જગતજનની, પ્રાર્થના મારી સ્વીકાર કરો
Previous Gujarati Bhajan
માયાની મીઠાશ જ હજી લલચાવે છે
Next Gujarati Bhajan
હે જગતજનની, પ્રાર્થના મારી સ્વીકાર કરો
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up