En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4628 | Date: 21-Jun-2017
2017-06-21
2017-06-21
સૃષ્ટિરૂપી આ સમુદ્રમાં રોજ નવાં નવાં મંડાણ મંડાય છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=srishtirupi-a-samudramam-roja-navam-navam-mandana-mandaya-chhe
સૃષ્ટિરૂપી આ સમુદ્રમાં રોજ નવાં નવાં મંડાણ મંડાય છે
જીવ ને શિવની મિલનગાથામાં, નવાં નવાં પુરાણો રચાય છે
દર્દે દર્દે દર્દ વધે એવું, કે દર્દનું હરણ દર્દથી જ થાય છે
અનોખી આવી લીલા ઈશ્વરની, સમજી ના સમજાય છે
મટે હું તો પામે સૃષ્ટિ, હુંના અસ્તિત્વે જીવ તો રૂંધાય છે
કણેકણમાં વસે, તોય ના દેખાય, ના સ્પંદન એનાં ઝિલાય છે
નાશવંત ને શાશ્વતના ભેદ અનુભવે સિધ્દ થાય છે
સૃષ્ટિરૂપી આ સમુદ્રમાં રોજ નવાં નવાં મંડાણ મંડાય છે
Srishtirupi a samudramam roja navam navam mandana mandaya chhe
View Original
સૃષ્ટિરૂપી આ સમુદ્રમાં રોજ નવાં નવાં મંડાણ મંડાય છે
જીવ ને શિવની મિલનગાથામાં, નવાં નવાં પુરાણો રચાય છે
દર્દે દર્દે દર્દ વધે એવું, કે દર્દનું હરણ દર્દથી જ થાય છે
અનોખી આવી લીલા ઈશ્વરની, સમજી ના સમજાય છે
મટે હું તો પામે સૃષ્ટિ, હુંના અસ્તિત્વે જીવ તો રૂંધાય છે
કણેકણમાં વસે, તોય ના દેખાય, ના સ્પંદન એનાં ઝિલાય છે
નાશવંત ને શાશ્વતના ભેદ અનુભવે સિધ્દ થાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
sr̥ṣṭirūpī ā samudramāṁ rōja navāṁ navāṁ maṁḍāṇa maṁḍāya chē
jīva nē śivanī milanagāthāmāṁ, navāṁ navāṁ purāṇō racāya chē
dardē dardē darda vadhē ēvuṁ, kē dardanuṁ haraṇa dardathī ja thāya chē
anōkhī āvī līlā īśvaranī, samajī nā samajāya chē
maṭē huṁ tō pāmē sr̥ṣṭi, huṁnā astitvē jīva tō rūṁdhāya chē
kaṇēkaṇamāṁ vasē, tōya nā dēkhāya, nā spaṁdana ēnāṁ jhilāya chē
nāśavaṁta nē śāśvatanā bhēda anubhavē sidhda thāya chē
Previous Bhajan
હે જગતજનની, પ્રાર્થના મારી સ્વીકાર કરો
Next Bhajan
જાગ જાગ જાગ, જાગ્યા વગર ના તારો સાચો અંત આવશે
Previous Gujarati Bhajan
હે જગતજનની, પ્રાર્થના મારી સ્વીકાર કરો
Next Gujarati Bhajan
જાગ જાગ જાગ, જાગ્યા વગર ના તારો સાચો અંત આવશે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up