View Hymn (Bhajan)

Sr No. 4551 | Date: 14-Sep-20162016-09-14હે મારા વાલા, હે મારા નાથ, તારી કરુણા કાંઈ ઓછી નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-mara-vala-he-mara-natha-tari-karuna-kami-ochhi-nathiહે મારા વાલા, હે મારા નાથ, તારી કરુણા કાંઈ ઓછી નથી

તારી દયાનો કોઈ અંત નથી, તારી કૃપા અટકતી નથી

અવસ્થાએ અવસ્થાએ બદલાય અવસ્થા અમારી, છે પ્રકૃતિ એ અમારી

સંભાળે તું સદૈવ, સાચવે સદૈવ, નાના બાળની જેમ લે સંભાળ

ધારા તારી અટકતી નથી, કૃપા તારી ખૂટતી નથી

પ્યારની ધારા તારી સીમિત નથી, બાંધિત નથી

બધાને સમાવે છે, બધાને એ આવકારે છે

પ્રેમે જે પુકારે તેના, ગુના બધા માફ કરે છે

આહે તું બસ કલ્યાણ અમારું, કોઈ ચાહત બીજી નથી

ગુના પર ગુના કરીએ તોય, કરુણા તારી ખૂટતી નથી

મોકા પર મોકા આપે સહુને તું, વાત આ તો નવી નથી

હે મારા વાલા, હે મારા નાથ, તારી કરુણા કાંઈ ઓછી નથી
He mara vala, he mara natha, tari karuna kami ochhi nathi

View Original
Increase Font Decrease Font

હે મારા વાલા, હે મારા નાથ, તારી કરુણા કાંઈ ઓછી નથી

તારી દયાનો કોઈ અંત નથી, તારી કૃપા અટકતી નથી

અવસ્થાએ અવસ્થાએ બદલાય અવસ્થા અમારી, છે પ્રકૃતિ એ અમારી

સંભાળે તું સદૈવ, સાચવે સદૈવ, નાના બાળની જેમ લે સંભાળ

ધારા તારી અટકતી નથી, કૃપા તારી ખૂટતી નથી

પ્યારની ધારા તારી સીમિત નથી, બાંધિત નથી

બધાને સમાવે છે, બધાને એ આવકારે છે

પ્રેમે જે પુકારે તેના, ગુના બધા માફ કરે છે

આહે તું બસ કલ્યાણ અમારું, કોઈ ચાહત બીજી નથી

ગુના પર ગુના કરીએ તોય, કરુણા તારી ખૂટતી નથી

મોકા પર મોકા આપે સહુને તું, વાત આ તો નવી નથી

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

hē mārā vālā, hē mārā nātha, tārī karuṇā kāṁī ōchī nathī

tārī dayānō kōī aṁta nathī, tārī kr̥pā aṭakatī nathī

avasthāē avasthāē badalāya avasthā amārī, chē prakr̥ti ē amārī

saṁbhālē tuṁ sadaiva, sācavē sadaiva, nānā bālanī jēma lē saṁbhāla

dhārā tārī aṭakatī nathī, kr̥pā tārī khūṭatī nathī

pyāranī dhārā tārī sīmita nathī, bāṁdhita nathī

badhānē samāvē chē, badhānē ē āvakārē chē

prēmē jē pukārē tēnā, gunā badhā māpha karē chē

āhē tuṁ basa kalyāṇa amāruṁ, kōī cāhata bījī nathī

gunā para gunā karīē tōya, karuṇā tārī khūṭatī nathī

mōkā para mōkā āpē sahunē tuṁ, vāta ā tō navī nathī