En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 285 | Date: 25-Jul-1993
1993-07-25
1993-07-25
તાર વિનાના તંબુરો કેમ કરીને વાગે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tara-vinana-tamburo-kema-karine-vage
તાર વિનાના તંબુરો કેમ કરીને વાગે
વિશ્વાસ વિના પ્રભુ, તું કેમ કરી રહે સાથે
પ્રેમ વગરની પ્રીત, કેમ કરી કોઈ બાંધે
રાજા વિના રાજ્ય, કેમ કરી ચાલે
સૈનિક વિના રણક્ષેત્ર તો સૂનું લાગે
શ્વાસ વિના સંસારમાં, ના કોઈ રાખે
જેમ નયન વિના જગ પણ અંધિયારું લાગે
ચાલ્યા વિના મંજિલ ના આવે પાસે
પાણી વિના, સૌ કોઈ રહે જગમાં પ્યાસા
તારા વિના પ્રભુ, મન મારું ના ક્યાંય લાગે
કહી દે મને કેમ કરી રહું હું તારી પાસે
તાર વિનાના તંબુરો કેમ કરીને વાગે
Tara vinana tamburo kema karine vage
View Original
તાર વિનાના તંબુરો કેમ કરીને વાગે
વિશ્વાસ વિના પ્રભુ, તું કેમ કરી રહે સાથે
પ્રેમ વગરની પ્રીત, કેમ કરી કોઈ બાંધે
રાજા વિના રાજ્ય, કેમ કરી ચાલે
સૈનિક વિના રણક્ષેત્ર તો સૂનું લાગે
શ્વાસ વિના સંસારમાં, ના કોઈ રાખે
જેમ નયન વિના જગ પણ અંધિયારું લાગે
ચાલ્યા વિના
મંજિલ
ના આવે પાસે
પાણી વિના, સૌ કોઈ રહે જગમાં પ્યાસા
તારા વિના પ્રભુ,
મન
મારું ના ક્યાંય લાગે
કહી દે મને કેમ કરી રહું હું તારી પાસે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
tāra vinānā taṁburō kēma karīnē vāgē
viśvāsa vinā prabhu, tuṁ kēma karī rahē sāthē
prēma vagaranī prīta, kēma karī kōī bāṁdhē
rājā vinā rājya, kēma karī cālē
sainika vinā raṇakṣētra tō sūnuṁ lāgē
śvāsa vinā saṁsāramāṁ, nā kōī rākhē
jēma nayana vinā jaga paṇa aṁdhiyāruṁ lāgē
cālyā vinā maṁjila nā āvē pāsē
pāṇī vinā, sau kōī rahē jagamāṁ pyāsā
tārā vinā prabhu, mana māruṁ nā kyāṁya lāgē
kahī dē manē kēma karī rahuṁ huṁ tārī pāsē
Previous Bhajan
પ્રભુ, અવગુણથી હું ભરેલી છું, તારા પ્રેમની પ્યાસી છું
Next Bhajan
મન મારું-મારું કરતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
Previous Gujarati Bhajan
પ્રભુ, અવગુણથી હું ભરેલી છું, તારા પ્રેમની પ્યાસી છું
Next Gujarati Bhajan
મન મારું-મારું કરતો જાય, મને તારાથી દૂર એ કરતો જાય
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up