En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4622 | Date: 20-Jun-2017
2017-06-20
2017-06-20
તાપ હરો પ્રભુ, સઘળા સંતાપ હરો, અંતરના અંધકાર દૂર કરો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tapa-haro-prabhu-saghala-santapa-haro-antarana-andhakara-dura-karo
તાપ હરો પ્રભુ, સઘળા સંતાપ હરો, અંતરના અંધકાર દૂર કરો
અજાગ્રતતાને હરો, અમારા મદ ને અહંકાર ને હરો
વહાલા મારા પ્રાર્થના આ મારી તમે ઉરે ધરો
જન્મોજન્મના અમારા ફેરા ટાળો, સઘળી અશુદ્ધિ હરો
વિકારોની આ વણઝારમાંથી, સદા સર્વદા મુક્ત કરો
હે પરમેશ્વર, જીવનના સઘળા તાપ હરો
તમારી યાદમાં રહીએ સતત, અમને તમારામાં સ્થિર કરો
જીવનમાંથી અમારા હે પ્રભુ, અંધકારને તમે હરો
જીવનને પ્રભુજી, તમારા પ્રકાશથી તમે રે ભરો
તાપ હરો પ્રભુ, સઘળા સંતાપ હરો, અંતરના અંધકાર દૂર કરો
Tapa haro prabhu, saghala santapa haro, antarana andhakara dura karo
View Original
તાપ હરો પ્રભુ, સઘળા સંતાપ હરો, અંતરના અંધકાર દૂર કરો
અજાગ્રતતાને હરો, અમારા મદ ને અહંકાર ને હરો
વહાલા મારા પ્રાર્થના આ મારી તમે ઉરે ધરો
જન્મોજન્મના અમારા ફેરા ટાળો, સઘળી અશુદ્ધિ હરો
વિકારોની આ વણઝારમાંથી, સદા સર્વદા મુક્ત કરો
હે પરમેશ્વર, જીવનના સઘળા તાપ હરો
તમારી યાદમાં રહીએ સતત, અમને તમારામાં સ્થિર કરો
જીવનમાંથી અમારા હે પ્રભુ, અંધકારને તમે હરો
જીવનને પ્રભુજી, તમારા પ્રકાશથી તમે રે ભરો
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
tāpa harō prabhu, saghalā saṁtāpa harō, aṁtaranā aṁdhakāra dūra karō
ajāgratatānē harō, amārā mada nē ahaṁkāra nē harō
vahālā mārā prārthanā ā mārī tamē urē dharō
janmōjanmanā amārā phērā ṭālō, saghalī aśuddhi harō
vikārōnī ā vaṇajhāramāṁthī, sadā sarvadā mukta karō
hē paramēśvara, jīvananā saghalā tāpa harō
tamārī yādamāṁ rahīē satata, amanē tamārāmāṁ sthira karō
jīvanamāṁthī amārā hē prabhu, aṁdhakāranē tamē harō
jīvananē prabhujī, tamārā prakāśathī tamē rē bharō
Previous Bhajan
હે પ્રભુ, તું નિત્ય નિરંતર શિવ તત્ત્વને જગાડે છે
Next Bhajan
નિત્ય નિરંતર આશિષ તારા છલકે છે
Previous Gujarati Bhajan
હે પ્રભુ, તું નિત્ય નિરંતર શિવ તત્ત્વને જગાડે છે
Next Gujarati Bhajan
નિત્ય નિરંતર આશિષ તારા છલકે છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up