જે વર્તાવ પોતાને ગમતો નથી, એવો જ વર્તાવ આપણે બીજા સાથે કરીએ છીએ.
જે વાણી સાંભળવી ગમતી નથી હોતી, બીજાને એ જ સંભળાવીએ છીએ
જીવનમાં સહજતાની વાતોમાંથી પણ, આપણે ખેંચતાણ તો ઊભી કરી દઈએ છીએ
સ્વમાનની આશ રાખતા આપણે, બીજાઓનું અપમાન ને અપમાન કરતા રહીએ છીએ
ઉપરછલ્લા રસ્તાને જોયા કે જાણ્યા વગર, ગાડીને આગળ ને આગળ ચલાવતા જઈએ છીએ
કરેલી મૂર્ખાઈ પર પણ, અભિમાન વ્યક્ત કરતા જઈએ છીએ
જ્યારે કોઈની હોશિયારીને પણ, મૂર્ખાઈમાં ગણતા જઈએ છીએ
સ્વીકાર્ય હોય છે કોઈને, પણ નથી બનતું સ્વીકાર્ય, એ તો કરવું છે
બીજાનો ખ્યાલ પણ, એ ખ્યાલબહાર તો રહી જાય છે
- સંત શ્રી અલ્પા મા
jē vartāva pōtānē gamatō nathī, ēvō ja vartāva āpaṇē bījā sāthē karīē chīē.
jē vāṇī sāṁbhalavī gamatī nathī hōtī, bījānē ē ja saṁbhalāvīē chīē
jīvanamāṁ sahajatānī vātōmāṁthī paṇa, āpaṇē khēṁcatāṇa tō ūbhī karī daīē chīē
svamānanī āśa rākhatā āpaṇē, bījāōnuṁ apamāna nē apamāna karatā rahīē chīē
uparachallā rastānē jōyā kē jāṇyā vagara, gāḍīnē āgala nē āgala calāvatā jaīē chīē
karēlī mūrkhāī para paṇa, abhimāna vyakta karatā jaīē chīē
jyārē kōīnī hōśiyārīnē paṇa, mūrkhāīmāṁ gaṇatā jaīē chīē
svīkārya hōya chē kōīnē, paṇa nathī banatuṁ svīkārya, ē tō karavuṁ chē
bījānō khyāla paṇa, ē khyālabahāra tō rahī jāya chē
|
Explanation in English
|
|
The behavior we do not like for ourselves, is the exact behavior we exhibit toward others.
The words we do not wish to hear, are the very words we speak to others.
Even from peaceful moments in life, we manage to create conflict and tension.
While expecting respect for ourselves, we continuously insult and demean others.
Without looking at or knowing the road ahead, we keep driving the car forward and forward.
We express pride even over our own foolish acts, while dismissing the brilliance of others as mere foolishness.
What is unacceptable to others, is exactly what we want to force upon them.
In all of this, keeping others in mind simply slips out of our mind.
|