En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4562 | Date: 18-Sep-2016
2016-09-18
2016-09-18
હું નું અસ્તિત્વ હટતું નથી, પ્રાગટ્ય તારું થાતું નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hum-num-astitva-hatatum-nathi-pragatya-tarum-thatum-nathi
હું નું અસ્તિત્વ હટતું નથી, પ્રાગટ્ય તારું થાતું નથી,
ચાહે છે દિલ સાન્ધિય તારું, પણ હું પદ ત્યજાતું નથી.
તારા પ્રેમમાં પાગલ થવાતું નથી, નિજ સ્વાર્થ ત્યજાતો નથી,
ધોબીના કૂતરા જેવી હાલત છે, રઝળપાટ ને રખડાટનું કોઈ ઠેકાણું નથી.
વાત મોટી મોટી થાય, અમલ એકનો પણ થાતો નથી,
વિચારે વિચારે બદલે વ્યવહાર, વિચારમાં સ્થિરતા નથી,
ફાયદા ને નુક્સાન પર નિર્ણય, બદલાતાં વાર લાગતી નથી,
“હું” નું અસ્તિત્વ હટતું નથી,પ્રાગટય તારું થાતું નથી .
હું નું અસ્તિત્વ હટતું નથી, પ્રાગટ્ય તારું થાતું નથી
Hum num astitva hatatum nathi, pragatya tarum thatum nathi
View Original
હું નું અસ્તિત્વ હટતું નથી, પ્રાગટ્ય તારું થાતું નથી,
ચાહે છે દિલ સાન્ધિય તારું, પણ હું પદ ત્યજાતું નથી.
તારા પ્રેમમાં પાગલ થવાતું નથી, નિજ સ્વાર્થ ત્યજાતો નથી,
ધોબીના કૂતરા જેવી હાલત છે, રઝળપાટ ને રખડાટનું કોઈ ઠેકાણું નથી.
વાત મોટી મોટી થાય, અમલ એકનો પણ થાતો નથી,
વિચારે વિચારે બદલે વ્યવહાર, વિચારમાં સ્થિરતા નથી,
ફાયદા ને નુક્સાન પર નિર્ણય, બદલાતાં વાર લાગતી નથી,
“હું” નું અસ્તિત્વ હટતું નથી,પ્રાગટય તારું થાતું નથી .
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
huṁ nuṁ astitva haṭatuṁ nathī, prāgaṭya tāruṁ thātuṁ nathī,
cāhē chē dila sāndhiya tāruṁ, paṇa huṁ pada tyajātuṁ nathī.
tārā prēmamāṁ pāgala thavātuṁ nathī, nija svārtha tyajātō nathī,
dhōbīnā kūtarā jēvī hālata chē, rajhalapāṭa nē rakhaḍāṭanuṁ kōī ṭhēkāṇuṁ nathī.
vāta mōṭī mōṭī thāya, amala ēkanō paṇa thātō nathī,
vicārē vicārē badalē vyavahāra, vicāramāṁ sthiratā nathī,
phāyadā nē nuksāna para nirṇaya, badalātāṁ vāra lāgatī nathī,
"huṁ" nuṁ astitva haṭatuṁ nathī,prāgaṭaya tāruṁ thātuṁ nathī .
Previous Bhajan
ખુદનાં ઠેકાણાં નથી ને અન્યને સલાહ આપવા બેઠા
Next Bhajan
પ્રેમસભર તમારો પોકાર, હૃદયમાં પ્રેમ જગાવી જાય
Previous Gujarati Bhajan
ખુદનાં ઠેકાણાં નથી ને અન્યને સલાહ આપવા બેઠા
Next Gujarati Bhajan
પ્રેમસભર તમારો પોકાર, હૃદયમાં પ્રેમ જગાવી જાય
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up