View Hymn (Bhajan)

Sr No. 4561 | Date: 18-Sep-20162016-09-18ખુદનાં ઠેકાણાં નથી ને અન્યને સલાહ આપવા બેઠાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khudanam-thekanam-nathi-ne-anyane-salaha-apava-bethaખુદનાં ઠેકાણાં નથી ને અન્યને સલાહ આપવા બેઠા,

આવું તો અમે સદાય કરતા ને કરતા રહ્યા.

ના સમજી શક્યા ખુદને જીવનમાં, અન્યને સમજાવતા રહ્યા,

આવી મુસીબત ત્યાં બેઠા તળિયે, હિંમતનાં બણગાં કૂંકતા રહ્યા,

હકીકતે હકીકતે હકીકતની તહકીકાત કરતા ને કરતા રહ્યા.

દર્પન બીજાને બતાડતા રહ્યા, ખુદને છેતરતા રહ્યા,

પોતાના પોતાપણમાં પોતાનું ભાન ભુલતા રહ્યા, આવું તો અમે સદાય.....

જાગે ના હૈયે તડપ તને પામવાની, બિજાને સિખામન આપતા રહ્યા,

આડંબર ના ખેલ ખેલતા રહ્યા, જીવન વ્યર્થ કરતા રહ્યા, આવું તો અમે સદાય .....

ખુદનાં ઠેકાણાં નથી ને અન્યને સલાહ આપવા બેઠા
Khudanam thekanam nathi ne anyane salaha apava betha

View Original
Increase Font Decrease Font

ખુદનાં ઠેકાણાં નથી ને અન્યને સલાહ આપવા બેઠા,

આવું તો અમે સદાય કરતા ને કરતા રહ્યા.

ના સમજી શક્યા ખુદને જીવનમાં, અન્યને સમજાવતા રહ્યા,

આવી મુસીબત ત્યાં બેઠા તળિયે, હિંમતનાં બણગાં કૂંકતા રહ્યા,

હકીકતે હકીકતે હકીકતની તહકીકાત કરતા ને કરતા રહ્યા.

દર્પન બીજાને બતાડતા રહ્યા, ખુદને છેતરતા રહ્યા,

પોતાના પોતાપણમાં પોતાનું ભાન ભુલતા રહ્યા, આવું તો અમે સદાય.....

જાગે ના હૈયે તડપ તને પામવાની, બિજાને સિખામન આપતા રહ્યા,

આડંબર ના ખેલ ખેલતા રહ્યા, જીવન વ્યર્થ કરતા રહ્યા, આવું તો અમે સદાય .....

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

khudanāṁ ṭhēkāṇāṁ nathī nē anyanē salāha āpavā bēṭhā,

āvuṁ tō amē sadāya karatā nē karatā rahyā.

nā samajī śakyā khudanē jīvanamāṁ, anyanē samajāvatā rahyā,

āvī musībata tyāṁ bēṭhā taliyē, hiṁmatanāṁ baṇagāṁ kūṁkatā rahyā,

hakīkatē hakīkatē hakīkatanī tahakīkāta karatā nē karatā rahyā.

darpana bījānē batāḍatā rahyā, khudanē chētaratā rahyā,

pōtānā pōtāpaṇamāṁ pōtānuṁ bhāna bhulatā rahyā, āvuṁ tō amē sadāya.....

jāgē nā haiyē taḍapa tanē pāmavānī, bijānē sikhāmana āpatā rahyā,

āḍaṁbara nā khēla khēlatā rahyā, jīvana vyartha karatā rahyā, āvuṁ tō amē sadāya .....