View Hymn (Bhajan)

Sr No. 4563 | Date: 18-Sep-20162016-09-18પ્રેમસભર તમારો પોકાર, હૃદયમાં પ્રેમ જગાવી જાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=premasabhara-tamaro-pokara-hridayamam-prema-jagavi-jayaપ્રેમસભર તમારો પોકાર, હૃદયમાં પ્રેમ જગાવી જાય,

શુષ્ક પડેલા હૃદયના તારને ઝણઝણાવી એ જાય.

સૂના સૂના મનમાં, આનંદની લહેરો ઉઠાવી જાય,

ક્ષણ એકમાં રે મારા વહાલા, એનામય એ કરી રે જાય,

આખા જગતની વિસ્મૃતિ, એ તો કરી રે જાય,

મનને શુન્યકારા એ તો કરાવી જાય,

અંતરમાં આનંદની લહેર છલકાવી જાય,

દૃષ્ટીને દૃષ્ટાને સમાવી જાય,

પ્રેમ સભર તારો પોકાર, હૃદયમાં પ્રેમ જગાવી જાય.

પ્રેમસભર તમારો પોકાર, હૃદયમાં પ્રેમ જગાવી જાય
Premasabhara tamaro pokara, hridayamam prema jagavi jaya

View Original
Increase Font Decrease Font

 
પ્રેમસભર તમારો પોકાર, હૃદયમાં પ્રેમ જગાવી જાય,

શુષ્ક પડેલા હૃદયના તારને ઝણઝણાવી એ જાય.

સૂના સૂના મનમાં, આનંદની લહેરો ઉઠાવી જાય,

ક્ષણ એકમાં રે મારા વહાલા, એનામય એ કરી રે જાય,

આખા જગતની વિસ્મૃતિ, એ તો કરી રે જાય,

મનને શુન્યકારા એ તો કરાવી જાય,

અંતરમાં આનંદની લહેર છલકાવી જાય,

દૃષ્ટીને દૃષ્ટાને સમાવી જાય,

પ્રેમ સભર તારો પોકાર, હૃદયમાં પ્રેમ જગાવી જાય.



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prēmasabhara tamārō pōkāra, hr̥dayamāṁ prēma jagāvī jāya,

śuṣka paḍēlā hr̥dayanā tāranē jhaṇajhaṇāvī ē jāya.

sūnā sūnā manamāṁ, ānaṁdanī lahērō uṭhāvī jāya,

kṣaṇa ēkamāṁ rē mārā vahālā, ēnāmaya ē karī rē jāya,

ākhā jagatanī vismr̥ti, ē tō karī rē jāya,

mananē śunyakārā ē tō karāvī jāya,

aṁtaramāṁ ānaṁdanī lahēra chalakāvī jāya,

dr̥ṣṭīnē dr̥ṣṭānē samāvī jāya,

prēma sabhara tārō pōkāra, hr̥dayamāṁ prēma jagāvī jāya.