View Hymn (Bhajan)

Sr No. 1109 | Date: 27-Dec-19941994-12-27હું શું કરું, હું શું કરું, કરવાનું છે જ્યાં જીવનમાં બધું તો તને, ત્યાં તું કહીશ ના, હું શું કરુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hum-shum-karum-hum-shum-karum-karavanum-chhe-jyam-jivanamam-badhum-toહું શું કરું, હું શું કરું, કરવાનું છે જ્યાં જીવનમાં બધું તો તને, ત્યાં તું કહીશ ના, હું શું કરું

છે જીવન તો તારું, છે વાત તો તારી, ત્યાં બીજું કોઈ નહીં કરે, તું કહીશ ના, હું શું કરું

તારે ને તારે કરવાનું છે બધું ને બધું, તું કહીશ ના, હું શું કરું

અલ્પવિરામ પાસે જાજે ના તું અટકી, પૂર્ણવિરામ સુધી પહોંચ્યા પહેલા, તું કહીશ ના, હું શું કરું

જ્યાં-ત્યાં પૂર્ણવિરામ લગાડી, તું અટકી ના જાજે, અટકીને તું કહીશ ના, હું શું કરું

કરવા ના કરવાની સત્તા છે જ્યાં તારા હાથમાં, જાણે છે જ્યાં તું એ, ત્યાં કેમ કહે, હું શું કરું

મૂંઝવણમાં મૂંઝાઈને તો ક્યારેક આળસનું ઓસડ પીને, તું ના કહેતો, હું શું કરું

શીખજે માર્ગ કાઢવાનું, રહેજે પ્રયત્નશીલ તો સદા, ના કહેજે તું, હું શું કરું

સમજાય ના જો તને, સૂઝેના જો તને, શું કરવું, શું ના કરવું, તોય તું કરવાનું ભૂલતો ના

સોંપી દેજે બધું તું પ્રભુને, મટી જાશે એ ઝંઝટ તારા જીવનની, કે હું શું કરું

કરવાનું છે જ્યાં હજી તારે ઘણું-ઘણું રે બાકી, ત્યાં તું કહેતો ના, હું શું કરું

હું શું કરું, હું શું કરું, કરવાનું છે જ્યાં જીવનમાં બધું તો તને, ત્યાં તું કહીશ ના, હું શું કરું
Hu shu karu, hu shu karu, karvanu che jya jeevanma badhu to tane, tya tu kahish na, hu shu karu

View Original
Increase Font Decrease Font

હું શું કરું, હું શું કરું, કરવાનું છે જ્યાં જીવનમાં બધું તો તને, ત્યાં તું કહીશ ના, હું શું કરું

છે જીવન તો તારું, છે વાત તો તારી, ત્યાં બીજું કોઈ નહીં કરે, તું કહીશ ના, હું શું કરું

તારે ને તારે કરવાનું છે બધું ને બધું, તું કહીશ ના, હું શું કરું

અલ્પવિરામ પાસે જાજે ના તું અટકી, પૂર્ણવિરામ સુધી પહોંચ્યા પહેલા, તું કહીશ ના, હું શું કરું

જ્યાં-ત્યાં પૂર્ણવિરામ લગાડી, તું અટકી ના જાજે, અટકીને તું કહીશ ના, હું શું કરું

કરવા ના કરવાની સત્તા છે જ્યાં તારા હાથમાં, જાણે છે જ્યાં તું એ, ત્યાં કેમ કહે, હું શું કરું

મૂંઝવણમાં મૂંઝાઈને તો ક્યારેક આળસનું ઓસડ પીને, તું ના કહેતો, હું શું કરું

શીખજે માર્ગ કાઢવાનું, રહેજે પ્રયત્નશીલ તો સદા, ના કહેજે તું, હું શું કરું

સમજાય ના જો તને, સૂઝેના જો તને, શું કરવું, શું ના કરવું, તોય તું કરવાનું ભૂલતો ના

સોંપી દેજે બધું તું પ્રભુને, મટી જાશે એ ઝંઝટ તારા જીવનની, કે હું શું કરું

કરવાનું છે જ્યાં હજી તારે ઘણું-ઘણું રે બાકી, ત્યાં તું કહેતો ના, હું શું કરું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

huṁ śuṁ karuṁ, huṁ śuṁ karuṁ, karavānuṁ chē jyāṁ jīvanamāṁ badhuṁ tō tanē, tyāṁ tuṁ kahīśa nā, huṁ śuṁ karuṁ

chē jīvana tō tāruṁ, chē vāta tō tārī, tyāṁ bījuṁ kōī nahīṁ karē, tuṁ kahīśa nā, huṁ śuṁ karuṁ

tārē nē tārē karavānuṁ chē badhuṁ nē badhuṁ, tuṁ kahīśa nā, huṁ śuṁ karuṁ

alpavirāma pāsē jājē nā tuṁ aṭakī, pūrṇavirāma sudhī pahōṁcyā pahēlā, tuṁ kahīśa nā, huṁ śuṁ karuṁ

jyāṁ-tyāṁ pūrṇavirāma lagāḍī, tuṁ aṭakī nā jājē, aṭakīnē tuṁ kahīśa nā, huṁ śuṁ karuṁ

karavā nā karavānī sattā chē jyāṁ tārā hāthamāṁ, jāṇē chē jyāṁ tuṁ ē, tyāṁ kēma kahē, huṁ śuṁ karuṁ

mūṁjhavaṇamāṁ mūṁjhāīnē tō kyārēka ālasanuṁ ōsaḍa pīnē, tuṁ nā kahētō, huṁ śuṁ karuṁ

śīkhajē mārga kāḍhavānuṁ, rahējē prayatnaśīla tō sadā, nā kahējē tuṁ, huṁ śuṁ karuṁ

samajāya nā jō tanē, sūjhēnā jō tanē, śuṁ karavuṁ, śuṁ nā karavuṁ, tōya tuṁ karavānuṁ bhūlatō nā

sōṁpī dējē badhuṁ tuṁ prabhunē, maṭī jāśē ē jhaṁjhaṭa tārā jīvananī, kē huṁ śuṁ karuṁ

karavānuṁ chē jyāṁ hajī tārē ghaṇuṁ-ghaṇuṁ rē bākī, tyāṁ tuṁ kahētō nā, huṁ śuṁ karuṁ