En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3138 | Date: 28-Dec-1998
1998-12-28
1998-12-28
ઇચ્છા વિના જીવનમાં કાંઈ થાતું નથી, ઇચ્છાનું અસ્તિત્વ જલદીથી મટતું નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ichchha-vina-jivanamam-kami-thatum-nathi-ichchhanum-astitva-jaladithi
ઇચ્છા વિના જીવનમાં કાંઈ થાતું નથી, ઇચ્છાનું અસ્તિત્વ જલદીથી મટતું નથી
એક મરે ને બીજી જાગે, ઇચ્છાઓનું પાત્ર ક્યારેય ખૂટતું નથી, કે ઇચ્છા વિના …
ઇચ્છા વિનાના વહાણ જીવનમાં કદી ચાલ્યા નથી, ને ચાલવાના નથી
ઇચ્છા વિના ચાલે જો કાંઈ તો, લાગે સઢ વિનાના વહાણ ચાલી રહ્યાં
ઇચ્છાઓની અસર આપણા તન ને મન પર, આવ્યા વિના રહેતી નથી
કોઈ ઇચ્છા આપી જાય શક્તિ ગજબની, કોઈ અશક્ત બનાવ્યા વિના રહેતી નથી
ઇચ્છાઓ સાથે બંધાયા જ્યાં જીવનમાં, ત્યાં સ્થિરતા જળવાતી નથી
પળ પળમાં બદલે સ્વરૂપ એ તો પોતાના, એ તો કોઈ નવી વાત નથી
ઇચ્છાપૂર્તિ કરવા સહુ કોઈ કરે દોડાદોડી, અહીંયા બીજી કોઈ વાત નથી
હરકોઈ છે ઇચ્છાઓના દીવાના, અહીંયા દીવાનગી એમની ઓછી થાતી નથી
ઇચ્છા વિના જીવનમાં કાંઈ થાતું નથી, ઇચ્છાનું અસ્તિત્વ જલદીથી મટતું નથી
Ichchha vina jivanamam kami thatum nathi, ichchhanum astitva jaladithi matatum nathi
View Original
ઇચ્છા વિના જીવનમાં કાંઈ થાતું નથી, ઇચ્છાનું અસ્તિત્વ જલદીથી મટતું નથી
એક મરે ને બીજી જાગે, ઇચ્છાઓનું પાત્ર ક્યારેય ખૂટતું નથી, કે ઇચ્છા વિના …
ઇચ્છા વિનાના વહાણ જીવનમાં કદી ચાલ્યા નથી, ને ચાલવાના નથી
ઇચ્છા વિના ચાલે જો કાંઈ તો, લાગે સઢ વિનાના વહાણ ચાલી રહ્યાં
ઇચ્છાઓની અસર આપણા તન ને
મન
પર, આવ્યા વિના રહેતી નથી
કોઈ ઇચ્છા આપી જાય શક્તિ ગજબની, કોઈ અશક્ત બનાવ્યા વિના રહેતી નથી
ઇચ્છાઓ સાથે બંધાયા જ્યાં જીવનમાં, ત્યાં સ્થિરતા જળવાતી નથી
પળ પળમાં બદલે સ્વરૂપ એ તો પોતાના, એ તો કોઈ નવી વાત નથી
ઇચ્છાપૂર્તિ કરવા સહુ કોઈ કરે દોડાદોડી, અહીંયા બીજી કોઈ વાત નથી
હરકોઈ છે ઇચ્છાઓના દીવાના, અહીંયા દીવાનગી એમની ઓછી થાતી નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
icchā vinā jīvanamāṁ kāṁī thātuṁ nathī, icchānuṁ astitva jaladīthī maṭatuṁ nathī
ēka marē nē bījī jāgē, icchāōnuṁ pātra kyārēya khūṭatuṁ nathī, kē icchā vinā …
icchā vinānā vahāṇa jīvanamāṁ kadī cālyā nathī, nē cālavānā nathī
icchā vinā cālē jō kāṁī tō, lāgē saḍha vinānā vahāṇa cālī rahyāṁ
icchāōnī asara āpaṇā tana nē mana para, āvyā vinā rahētī nathī
kōī icchā āpī jāya śakti gajabanī, kōī aśakta banāvyā vinā rahētī nathī
icchāō sāthē baṁdhāyā jyāṁ jīvanamāṁ, tyāṁ sthiratā jalavātī nathī
pala palamāṁ badalē svarūpa ē tō pōtānā, ē tō kōī navī vāta nathī
icchāpūrti karavā sahu kōī karē dōḍādōḍī, ahīṁyā bījī kōī vāta nathī
harakōī chē icchāōnā dīvānā, ahīṁyā dīvānagī ēmanī ōchī thātī nathī
Previous Bhajan
પ્રાણ વિનાના ખોળિયા ત્યજી ગયા સહુ કોઈ, નિકળી ખોળિયામાંથી
Next Bhajan
મન વારે ઘડીયે જ્યાં દિશા બદલે, બદલાય જીવનની ત્યાં નાવડી
Previous Gujarati Bhajan
પ્રાણ વિનાના ખોળિયા ત્યજી ગયા સહુ કોઈ, નિકળી ખોળિયામાંથી
Next Gujarati Bhajan
મન વારે ઘડીયે જ્યાં દિશા બદલે, બદલાય જીવનની ત્યાં નાવડી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up