View Hymn (Bhajan)

Sr No. 3137 | Date: 28-Dec-19981998-12-28પ્રાણ વિનાના ખોળિયા ત્યજી ગયા સહુ કોઈ, નિકળી ખોળિયામાંથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prana-vinana-kholiya-tyaji-gaya-sahu-koi-nikali-kholiyamanthiપ્રાણ વિનાના ખોળિયા ત્યજી ગયા સહુ કોઈ, નિકળી ખોળિયામાંથી

ગોતી રહ્યાં છે પાછા તનડા સહુ કોઈ …

એ જ ઘડી ને એ જ પળ ના બદલી આવી એમાં કોઈ

માયાની રમત રમતા રમતા, નવા નવા રૂપ ધરી રહ્યાં છે સહુ કોઈ

રહ્યાં એક તનડામાં પામવા મંજિલને, પણ પામી ના મંજિલ કોઈ

ભટકવાનું રહ્યું ચાલુ ને ચાલુ, સજ્યા નવા રૂપ રંગ, પહેચાન પૂરાણી ખોઈ

જાગતી રહી આ સૃષ્ટિ આમાં ને આમાં, ઊંઘ એ તો પોતાની ખોઈ

એ જ કહાની ને એ જ ભાવનોઓ, એનેજ પાછી દોડાવી રહ્યાં છે હરકોઈ

અધૂરા અરમાનો ને અધૂરી ઇચ્છાઓ, પૂરી કરી રહ્યાં છે સહુ કોઈ

જાગે જ્યાં નવી ઇચ્છાઓ, એને પૂરી કરવા ગોતી રહ્યા છે, પાછા તનડા સહુ કોઈ …

પ્રાણ વિનાના ખોળિયા ત્યજી ગયા સહુ કોઈ, નિકળી ખોળિયામાંથી
Prana vinana kholiya tyaji gaya sahu koi, nikali kholiyamanthi

View Original
Increase Font Decrease Font

પ્રાણ વિનાના ખોળિયા ત્યજી ગયા સહુ કોઈ, નિકળી ખોળિયામાંથી

ગોતી રહ્યાં છે પાછા તનડા સહુ કોઈ …

એ જ ઘડી ને એ જ પળ ના બદલી આવી એમાં કોઈ

માયાની રમત રમતા રમતા, નવા નવા રૂપ ધરી રહ્યાં છે સહુ કોઈ

રહ્યાં એક તનડામાં પામવા મંજિલને, પણ પામી ના મંજિલ કોઈ

ભટકવાનું રહ્યું ચાલુ ને ચાલુ, સજ્યા નવા રૂપ રંગ, પહેચાન પૂરાણી ખોઈ

જાગતી રહી આ સૃષ્ટિ આમાં ને આમાં, ઊંઘ એ તો પોતાની ખોઈ

એ જ કહાની ને એ જ ભાવનોઓ, એનેજ પાછી દોડાવી રહ્યાં છે હરકોઈ

અધૂરા અરમાનો ને અધૂરી ઇચ્છાઓ, પૂરી કરી રહ્યાં છે સહુ કોઈ

જાગે જ્યાં નવી ઇચ્છાઓ, એને પૂરી કરવા ગોતી રહ્યા છે, પાછા તનડા સહુ કોઈ …

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prāṇa vinānā khōliyā tyajī gayā sahu kōī, nikalī khōliyāmāṁthī

gōtī rahyāṁ chē pāchā tanaḍā sahu kōī …

ē ja ghaḍī nē ē ja pala nā badalī āvī ēmāṁ kōī

māyānī ramata ramatā ramatā, navā navā rūpa dharī rahyāṁ chē sahu kōī

rahyāṁ ēka tanaḍāmāṁ pāmavā maṁjilanē, paṇa pāmī nā maṁjila kōī

bhaṭakavānuṁ rahyuṁ cālu nē cālu, sajyā navā rūpa raṁga, pahēcāna pūrāṇī khōī

jāgatī rahī ā sr̥ṣṭi āmāṁ nē āmāṁ, ūṁgha ē tō pōtānī khōī

ē ja kahānī nē ē ja bhāvanōō, ēnēja pāchī dōḍāvī rahyāṁ chē harakōī

adhūrā aramānō nē adhūrī icchāō, pūrī karī rahyāṁ chē sahu kōī

jāgē jyāṁ navī icchāō, ēnē pūrī karavā gōtī rahyā chē, pāchā tanaḍā sahu kōī …