En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3139 | Date: 28-Dec-1998
1998-12-28
1998-12-28
મન વારે ઘડીયે જ્યાં દિશા બદલે, બદલાય જીવનની ત્યાં નાવડી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mana-vare-ghadiye-jyam-disha-badale-badalaya-jivanani-tyam-navadi
મન વારે ઘડીયે જ્યાં દિશા બદલે, બદલાય જીવનની ત્યાં નાવડી
તરવો છે આ ભવસાગર, ચાલશે ત્યાં આવી ક્યાંથી નાવડી
પળ પળ બદલશે તું જો જીવનમાં તારી નાવડી
પહોંચશે ક્યારે કિનારે, ધીમી ધીમી ચાલતી આ તારી નાવડી
દિશા બદલશે પળ પળ તો, મઝધારમાં જ રહેશે તારી નાવડી
કરી કરી મહેનત થાકશે તું પણ, રહેશ ત્યાંજ તારી નાવડી
મંજિલે પહોંચવું છે, ક્યાંથી પહોંચાશે, જ્યાં આવી છે નાવડી
સ્થિરતા ને રાહની સૂઝ નથી, તરશે ક્યાં સુધી એ નાવડી
ભવસાગર પાર કરવાને બદલે, ડુબાડશે તને તારી નાવડી
બદલાતી રહેશે દિશા વારે ઘડીએ, તો બદલવી પડશે તારે તારી નાવડી …
મન વારે ઘડીયે જ્યાં દિશા બદલે, બદલાય જીવનની ત્યાં નાવડી
Mana vare ghadiye jyam disha badale, badalaya jivanani tyam navadi
View Original
મન વારે ઘડીયે જ્યાં દિશા બદલે, બદલાય જીવનની ત્યાં નાવડી
તરવો છે આ ભવસાગર, ચાલશે ત્યાં આવી ક્યાંથી નાવડી
પળ પળ બદલશે તું જો જીવનમાં તારી નાવડી
પહોંચશે ક્યારે કિનારે, ધીમી ધીમી ચાલતી આ તારી નાવડી
દિશા બદલશે પળ પળ તો, મઝધારમાં જ રહેશે તારી નાવડી
કરી કરી મહેનત થાકશે તું પણ, રહેશ ત્યાંજ તારી નાવડી
મંજિલે પહોંચવું છે, ક્યાંથી પહોંચાશે, જ્યાં આવી છે નાવડી
સ્થિરતા ને રાહની સૂઝ નથી, તરશે ક્યાં સુધી એ નાવડી
ભવસાગર પાર કરવાને બદલે, ડુબાડશે તને તારી નાવડી
બદલાતી રહેશે દિશા વારે ઘડીએ, તો બદલવી પડશે તારે તારી નાવડી …
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
mana vārē ghaḍīyē jyāṁ diśā badalē, badalāya jīvananī tyāṁ nāvaḍī
taravō chē ā bhavasāgara, cālaśē tyāṁ āvī kyāṁthī nāvaḍī
pala pala badalaśē tuṁ jō jīvanamāṁ tārī nāvaḍī
pahōṁcaśē kyārē kinārē, dhīmī dhīmī cālatī ā tārī nāvaḍī
diśā badalaśē pala pala tō, majhadhāramāṁ ja rahēśē tārī nāvaḍī
karī karī mahēnata thākaśē tuṁ paṇa, rahēśa tyāṁja tārī nāvaḍī
maṁjilē pahōṁcavuṁ chē, kyāṁthī pahōṁcāśē, jyāṁ āvī chē nāvaḍī
sthiratā nē rāhanī sūjha nathī, taraśē kyāṁ sudhī ē nāvaḍī
bhavasāgara pāra karavānē badalē, ḍubāḍaśē tanē tārī nāvaḍī
badalātī rahēśē diśā vārē ghaḍīē, tō badalavī paḍaśē tārē tārī nāvaḍī …
Previous Bhajan
ઇચ્છા વિના જીવનમાં કાંઈ થાતું નથી, ઇચ્છાનું અસ્તિત્વ જલદીથી મટતું નથી
Next Bhajan
દુઃખ દર્દથી જીવન જેના દબાઈ ગયા, જીવનમાં ના કાંઈ એ કરી શક્યા
Previous Gujarati Bhajan
ઇચ્છા વિના જીવનમાં કાંઈ થાતું નથી, ઇચ્છાનું અસ્તિત્વ જલદીથી મટતું નથી
Next Gujarati Bhajan
દુઃખ દર્દથી જીવન જેના દબાઈ ગયા, જીવનમાં ના કાંઈ એ કરી શક્યા
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up