View Hymn (Bhajan)

Sr No. 4614 | Date: 15-Jun-20172017-06-15ઇચ્છાઓના હોમમાં શાંતિને હોમી, માનવ અશાંતિની ફરિયાદ કરેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ichchhaona-homamam-shantine-homi-manava-ashantini-phariyada-kareઇચ્છાઓના હોમમાં શાંતિને હોમી, માનવ અશાંતિની ફરિયાદ કરે

આવા વર્તનની સાખ ઇતિહાસ, યુગો યુગોથી પૂરતો આવ્યો છે

એ જ રડવાનું એ જ દુઃખી થવાનું, એ જ રઝળાટમાં એ ફેરા ફરે

અનાર્ય વર્તન કરીને, આવા સાચા-ખોટાની સમજ ચૂકે

પામીને મનુષ્યભવ મોંઘેરો, વારે વારે એને સાર્થક કરવાનું ચૂકે

માયાના રંગમાં રંગાઈને, સાચી સૂધબૂધને એ તો ભૂલો

ઇચ્છાઓના તાણાવાણામાં બંધાઈને, જીવનભર એ ઝઝૂમે

પામવા આવ્યો છે જે જીવનમાં, પામવું છે જે એને પડતું મૂકે

ચાહ શાંતિની રહે અધૂરી, ખાલી ખોટી દોડ બધે મૂકે

અસ્તવ્યસ્ત વ્યવહારમાં ફસાય એવો, રહેવું મસ્ત એ તો ચૂકે

ઇચ્છાઓના હોમમાં શાંતિને હોમી, માનવ અશાંતિની ફરિયાદ કરે
Ichchhaona homamam shantine homi, manava ashantini phariyada kare

View Original
Increase Font Decrease Font

ઇચ્છાઓના હોમમાં શાંતિને હોમી, માનવ અશાંતિની ફરિયાદ કરે

આવા વર્તનની સાખ ઇતિહાસ, યુગો યુગોથી પૂરતો આવ્યો છે

એ જ રડવાનું એ જ દુઃખી થવાનું, એ જ રઝળાટમાં એ ફેરા ફરે

અનાર્ય વર્તન કરીને, આવા સાચા-ખોટાની સમજ ચૂકે

પામીને મનુષ્યભવ મોંઘેરો, વારે વારે એને સાર્થક કરવાનું ચૂકે

માયાના રંગમાં રંગાઈને, સાચી સૂધબૂધને એ તો ભૂલો

ઇચ્છાઓના તાણાવાણામાં બંધાઈને, જીવનભર એ ઝઝૂમે

પામવા આવ્યો છે જે જીવનમાં, પામવું છે જે એને પડતું મૂકે

ચાહ શાંતિની રહે અધૂરી, ખાલી ખોટી દોડ બધે મૂકે

અસ્તવ્યસ્ત વ્યવહારમાં ફસાય એવો, રહેવું મસ્ત એ તો ચૂકે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

icchāōnā hōmamāṁ śāṁtinē hōmī, mānava aśāṁtinī phariyāda karē

āvā vartananī sākha itihāsa, yugō yugōthī pūratō āvyō chē

ē ja raḍavānuṁ ē ja duḥkhī thavānuṁ, ē ja rajhalāṭamāṁ ē phērā pharē

anārya vartana karīnē, āvā sācā-khōṭānī samaja cūkē

pāmīnē manuṣyabhava mōṁghērō, vārē vārē ēnē sārthaka karavānuṁ cūkē

māyānā raṁgamāṁ raṁgāīnē, sācī sūdhabūdhanē ē tō bhūlō

icchāōnā tāṇāvāṇāmāṁ baṁdhāīnē, jīvanabhara ē jhajhūmē

pāmavā āvyō chē jē jīvanamāṁ, pāmavuṁ chē jē ēnē paḍatuṁ mūkē

cāha śāṁtinī rahē adhūrī, khālī khōṭī dōḍa badhē mūkē

astavyasta vyavahāramāṁ phasāya ēvō, rahēvuṁ masta ē tō cūkē