View Hymn (Bhajan)

Sr No. 4615 | Date: 15-Jun-20172017-06-15જ્યાં શબ્દો છોડી દે સાથ, પછી શું વર્ણન કરશોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jyam-shabdo-chhodi-de-satha-pachhi-shum-varnana-karashoજ્યાં શબ્દો છોડી દે સાથ, પછી શું વર્ણન કરશો

જ્યાં વિચારો છોડી દે સાથ, પછી શું વ્યક્ત કરશો

અગમનિગમની વાતો ના થાય છે, ના એ કરાય છે

હસ્તી મટે જ્યાં ખુદની, ત્યાં બાકી શું રહી જાય છે

અસ્તિત્વ મટતાં ખુદનું, બધું સમાપ્ત થઈ જાય છે

અનુભવ ને અનુભવથી, જણાય છે ને સમજાય છે

અનુભવ વગરની વાત એ તો, રૂખી ને રૂખી રહી જાય છે

અનુભવે જ સત્યના, પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થાય છે

અનુભવે જ દ્વાર મોક્ષનાં ખૂલી જાય છે

જ્યાં શબ્દો છોડી દે સાથ, પછી શું વર્ણન કરશો
Jyam shabdo chhodi de satha, pachhi shum varnana karasho

View Original
Increase Font Decrease Font

જ્યાં શબ્દો છોડી દે સાથ, પછી શું વર્ણન કરશો

જ્યાં વિચારો છોડી દે સાથ, પછી શું વ્યક્ત કરશો

અગમનિગમની વાતો ના થાય છે, ના એ કરાય છે

હસ્તી મટે જ્યાં ખુદની, ત્યાં બાકી શું રહી જાય છે

અસ્તિત્વ મટતાં ખુદનું, બધું સમાપ્ત થઈ જાય છે

અનુભવ ને અનુભવથી, જણાય છે ને સમજાય છે

અનુભવ વગરની વાત એ તો, રૂખી ને રૂખી રહી જાય છે

અનુભવે જ સત્યના, પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થાય છે

અનુભવે જ દ્વાર મોક્ષનાં ખૂલી જાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jyāṁ śabdō chōḍī dē sātha, pachī śuṁ varṇana karaśō

jyāṁ vicārō chōḍī dē sātha, pachī śuṁ vyakta karaśō

agamanigamanī vātō nā thāya chē, nā ē karāya chē

hastī maṭē jyāṁ khudanī, tyāṁ bākī śuṁ rahī jāya chē

astitva maṭatāṁ khudanuṁ, badhuṁ samāpta thaī jāya chē

anubhava nē anubhavathī, jaṇāya chē nē samajāya chē

anubhava vagaranī vāta ē tō, rūkhī nē rūkhī rahī jāya chē

anubhavē ja satyanā, pūrṇa prakāśa prāpta thāya chē

anubhavē ja dvāra mōkṣanāṁ khūlī jāya chē