View Hymn (Bhajan)

Sr No. 4712 | Date: 22-Apr-20182018-04-22જાગ જાગ જાગ રે તું જાગhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jaga-jaga-jaga-re-tum-jagaજાગ જાગ જાગ રે તું જાગ

જીવન વીતતું રે જાય છે, સમય ઘટતો રે જાય છે

મોકો હાથમાંથી તારા નીકળતો જાય છે, જીવન…

આવ્યો છે જે તું કરવા કાર્ય, એ તો તું ભૂલતો જાય છે

ખેચાઈને અન્ય ખેંચાણમાં, જીવનધ્યેયને ભૂલતો જાય છે

રહયો નથી સમય બાકી તારી પાસે વધારે રે જીવનમાં

અવસ્થા તારી દિવસે દિવસે બગડતી રે જાય છે

ખાવા પીવા ને ઊઘવા પાછળ, ભવ ફેરો ફોગટ જાય છે

સમજ હવે તું તો કાંઈ સમજ, બાજી હાથમાંથી જાય છે

ભૂલીને સંકેલવાનું, પથારા વધારતો ને વધારતો જાય છે

સમજ સત્યને જીવનમાં, પામ એને, કે જીવન વીતતું ને...

જાગ જાગ જાગ રે તું જાગ
Jaga jaga jaga re tum jaga

View Original
Increase Font Decrease Font

જાગ જાગ જાગ રે તું જાગ

જીવન વીતતું રે જાય છે, સમય ઘટતો રે જાય છે

મોકો હાથમાંથી તારા નીકળતો જાય છે, જીવન…

આવ્યો છે જે તું કરવા કાર્ય, એ તો તું ભૂલતો જાય છે

ખેચાઈને અન્ય ખેંચાણમાં, જીવનધ્યેયને ભૂલતો જાય છે

રહયો નથી સમય બાકી તારી પાસે વધારે રે જીવનમાં

અવસ્થા તારી દિવસે દિવસે બગડતી રે જાય છે

ખાવા પીવા ને ઊઘવા પાછળ, ભવ ફેરો ફોગટ જાય છે

સમજ હવે તું તો કાંઈ સમજ, બાજી હાથમાંથી જાય છે

ભૂલીને સંકેલવાનું, પથારા વધારતો ને વધારતો જાય છે

સમજ સત્યને જીવનમાં, પામ એને, કે જીવન વીતતું ને...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jāga jāga jāga rē tuṁ jāga

jīvana vītatuṁ rē jāya chē, samaya ghaṭatō rē jāya chē

mōkō hāthamāṁthī tārā nīkalatō jāya chē, jīvana…

āvyō chē jē tuṁ karavā kārya, ē tō tuṁ bhūlatō jāya chē

khēcāīnē anya khēṁcāṇamāṁ, jīvanadhyēyanē bhūlatō jāya chē

rahayō nathī samaya bākī tārī pāsē vadhārē rē jīvanamāṁ

avasthā tārī divasē divasē bagaḍatī rē jāya chē

khāvā pīvā nē ūghavā pāchala, bhava phērō phōgaṭa jāya chē

samaja havē tuṁ tō kāṁī samaja, bājī hāthamāṁthī jāya chē

bhūlīnē saṁkēlavānuṁ, pathārā vadhāratō nē vadhāratō jāya chē

samaja satyanē jīvanamāṁ, pāma ēnē, kē jīvana vītatuṁ nē...