View Hymn (Bhajan)

Hymn No. 1632 | Date: 28-Jul-19961996-07-28જાગવા નથી દેવા, રહેવા નથી દેવા, હૈયામાં પણ એ જાગી જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jagava-nathi-deva-raheva-nathi-deva-haiyamam-pana-e-jagi-jaya-chheજાગવા નથી દેવા, રહેવા નથી દેવા, હૈયામાં પણ એ જાગી જાય છે

આવી જાય છે એક પળ એવી જેમાં, હૈયે ભેદભાવનો અભાવ જાગી જાય છે

થાય છે આવું તો વારેઘડીએ, ના એક કે બે વાર તો થાય છે

મંઝિલ તરફ વધેલા મારા પગને, મંઝિલથી દૂર એ લઈ જાય છે

કરું છું કોશિશ મિટાવવા અભાવને, તોય એ જાગી જાય છે

રાખું છું બંધ બારણાં તોય એ, મારી અંદર પ્રવેશી જાય છે

આ અભાવ ને ભેદભાવને લીધે, તારા ભાવમાં ના ડૂબી શકાય છે

પામી નથી શકતો પ્રભુ પૂર્ણ વિશાળતા તારી, દુઃખ એનું થાય છે

જાગેલા સદભાવોને મારા, એ તો જલાવી રે જાય છે

પ્રભુ એ મને તારાથી, વિમુખ કરતા રે જાય છે

જાગવા નથી દેવા, રહેવા નથી દેવા, હૈયામાં પણ એ જાગી જાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jāgavā nathī dēvā, rahēvā nathī dēvā, haiyāmāṁ paṇa ē jāgī jāya chē

āvī jāya chē ēka pala ēvī jēmāṁ, haiyē bhēdabhāvanō abhāva jāgī jāya chē

thāya chē āvuṁ tō vārēghaḍīē, nā ēka kē bē vāra tō thāya chē

maṁjhila tarapha vadhēlā mārā paganē, maṁjhilathī dūra ē laī jāya chē

karuṁ chuṁ kōśiśa miṭāvavā abhāvanē, tōya ē jāgī jāya chē

rākhuṁ chuṁ baṁdha bāraṇāṁ tōya ē, mārī aṁdara pravēśī jāya chē

ā abhāva nē bhēdabhāvanē līdhē, tārā bhāvamāṁ nā ḍūbī śakāya chē

pāmī nathī śakatō prabhu pūrṇa viśālatā tārī, duḥkha ēnuṁ thāya chē

jāgēlā sadabhāvōnē mārā, ē tō jalāvī rē jāya chē

prabhu ē manē tārāthī, vimukha karatā rē jāya chē
Explanation in English Increase Font Decrease Font

Don’t want to awaken it, don’t want any to keep it, still in the heart it arises,

One moment comes when in the heart the wrong emotion of differentiation arises.

This happens very frequently, it does not happen once or twice.

My legs that have walked ahead towards their goal, instead take me away from my goal.

I am trying to abolish these wrong feelings in me, still they awaken in me.

I am keeping my doors closed still they enter within me.

Because of these wrong feelings and discrimination, I am not able to immerse in devotion towards you.

I am not able to imbibe the complete vastness of you, oh God, I feel sad about it.

It burns those good emotions in me that had awakened.

Oh God, they alienate me from you.