En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 68 | Date: 24-Aug-1992
1992-08-24
1992-08-24
પ્રભુ, સૌની આ જગમાં તું તો ખબર રાખે છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-rakhe-chhe-khabara-tum-to-sauni-a-jagamam
પ્રભુ, સૌની આ જગમાં તું તો ખબર રાખે છે
છે અસંખ્ય જીવો આ જગમાં, પણ ગણતરી સૌની તું તો રાખે છે
જે તને પોકારે છે, એની પાસે તું દોડી-દોડી જાય છે
પ્રભુ, એમાં તારી ભૂલ તો ન થાય રે
પાત્રને તું ઓળખી, તારો પ્રેમ એમાં વહાવતો ને વહાવતો રહ્યો છે
પ્રભુ, સૌની આ જગમાં તું તો ખબર રાખે છે
Prabhu, sauni aa jagma tu to khabar rakhe chhe
View Original
પ્રભુ, સૌની આ જગમાં તું તો ખબર રાખે છે
છે અસંખ્ય જીવો આ જગમાં, પણ ગણતરી સૌની તું તો રાખે છે
જે તને પોકારે છે, એની પાસે તું દોડી-દોડી જાય છે
પ્રભુ, એમાં તારી ભૂલ તો ન થાય રે
પાત્રને તું ઓળખી, તારો
પ્રેમ
એમાં વહાવતો ને વહાવતો રહ્યો છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
prabhu, saunī ā jagamāṁ tuṁ tō khabara rākhē chē
chē asaṁkhya jīvō ā jagamāṁ, paṇa gaṇatarī saunī tuṁ tō rākhē chē
jē tanē pōkārē chē, ēnī pāsē tuṁ dōḍī-dōḍī jāya chē
prabhu, ēmāṁ tārī bhūla tō na thāya rē
pātranē tuṁ ōlakhī, tārō prēma ēmāṁ vahāvatō nē vahāvatō rahyō chē
Explanation in English
Oh Lord! You keep watch over everyone in this entire world.
Countless living beings reside in this universe, yet You keep track of each one.
Whoever calls out to You, You go rushing directly to their side.
Oh Lord! You never make a mistake in that.
Recognizing the worthiness of every soul, You simply keep pouring Your love into them.
Previous Bhajan
ઝંઝાળ સમા આ જીવનમાં, પ્રભુ, જકડાઈ ગઈ છું હું
Next Bhajan
કક્ષાએ કક્ષાએ ખાલી કક્ષ જ બદલતી રહી છું
Previous Gujarati Bhajan
ઝંઝાળ સમા આ જીવનમાં, પ્રભુ, જકડાઈ ગઈ છું હું
Next Gujarati Bhajan
કક્ષાએ કક્ષાએ ખાલી કક્ષ જ બદલતી રહી છું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up