View Hymn (Bhajan)

Sr No. 4591 | Date: 15-Apr-20172017-04-15પોકારમાં અમારા રે પ્રભુ, તમારો પ્રેમ જો ભળી જાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pokaramam-amara-re-prabhu-tamaro-prema-jo-bhali-jayaપોકારમાં અમારા રે પ્રભુ, તમારો પ્રેમ જો ભળી જાય

આપણું મિલન તો, ત્યાં ને ત્યાં જ તો થઈ રે જાય

અંતરથી ઊઠે પોકાર એવો રે વાલા, જે તમને હલાળી જાય

પ્રગટો તમે ત્યાં તો તત્ક્ષણ, ત્યાં બધું તમામ થઈ રે જાય

દર્દે દર્દે જાગે એવો દીવાનગીનો નશો, બધું પાર કરી રે જાય

શ્વાસોની સરગમમાં ગુંજે, નામ તમારું ને તમારું

હૃદયમાં એક તુહી એક તુહીનો તાર, સતત ઝંઝોળતો જાય

રહે બાકી ત્યાં શું રે જીવનમાં, નૈયા કિનારે પહોંચી રે જાય

તારું રટણ, તારામાં રમણ કે ભ્રમણા, બધી ભાંગી રે જાય

મારા વાલામાં થયા જ્યાં તુજમાં એકરૂપ, પછી બાકી ના કાંઈ રહી જાય

પોકારમાં અમારા રે પ્રભુ, તમારો પ્રેમ જો ભળી જાય
Pokaramam amara re prabhu, tamaro prema jo bhali jaya

View Original
Increase Font Decrease Font

પોકારમાં અમારા રે પ્રભુ, તમારો પ્રેમ જો ભળી જાય

આપણું મિલન તો, ત્યાં ને ત્યાં જ તો થઈ રે જાય

અંતરથી ઊઠે પોકાર એવો રે વાલા, જે તમને હલાળી જાય

પ્રગટો તમે ત્યાં તો તત્ક્ષણ, ત્યાં બધું તમામ થઈ રે જાય

દર્દે દર્દે જાગે એવો દીવાનગીનો નશો, બધું પાર કરી રે જાય

શ્વાસોની સરગમમાં ગુંજે, નામ તમારું ને તમારું

હૃદયમાં એક તુહી એક તુહીનો તાર, સતત ઝંઝોળતો જાય

રહે બાકી ત્યાં શું રે જીવનમાં, નૈયા કિનારે પહોંચી રે જાય

તારું રટણ, તારામાં રમણ કે ભ્રમણા, બધી ભાંગી રે જાય

મારા વાલામાં થયા જ્યાં તુજમાં એકરૂપ, પછી બાકી ના કાંઈ રહી જાય

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

pōkāramāṁ amārā rē prabhu, tamārō prēma jō bhalī jāya

āpaṇuṁ milana tō, tyāṁ nē tyāṁ ja tō thaī rē jāya

aṁtarathī ūṭhē pōkāra ēvō rē vālā, jē tamanē halālī jāya

pragaṭō tamē tyāṁ tō tatkṣaṇa, tyāṁ badhuṁ tamāma thaī rē jāya

dardē dardē jāgē ēvō dīvānagīnō naśō, badhuṁ pāra karī rē jāya

śvāsōnī saragamamāṁ guṁjē, nāma tamāruṁ nē tamāruṁ

hr̥dayamāṁ ēka tuhī ēka tuhīnō tāra, satata jhaṁjhōlatō jāya

rahē bākī tyāṁ śuṁ rē jīvanamāṁ, naiyā kinārē pahōṁcī rē jāya

tāruṁ raṭaṇa, tārāmāṁ ramaṇa kē bhramaṇā, badhī bhāṁgī rē jāya

mārā vālāmāṁ thayā jyāṁ tujamāṁ ēkarūpa, pachī bākī nā kāṁī rahī jāya