View Hymn (Bhajan)

Sr No. 4822 | Date: 08-May-20192019-05-08જે આદિ છે, અનાદિ છે, જે જગતના નાથ છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=je-adi-chhe-anadi-chhe-je-jagatana-natha-chheજે આદિ છે, અનાદિ છે, જે જગતના નાથ છે

એવા હે પ્રભુ તમને મારા પ્રણામ છે, તમને મારા પ્રણામ છે

જે સનાતન સત્ય છે, જે એક જ સત્ય ને માત્ર સત્ય છે

જે જગતના કર્તા છતાં જગતમાં અકર્તા બની રહે છે

જે જગતમાં સહુનું પૂર્ણ ધ્યાન રાખે છે ને સંભાળે છે

જે બધે હોવા છતાં ક્યાંય ના દેખાય છે

જે સમજવા છતાં ના સમજાયછ, જે અંતરની અનુભૂતિમાં વસે છે

જે કૃપાળું દયાળુ ને પ્રેમરસથી ભરપૂર તરબોળ છે

જે ધર્મભેદ જાતિભેદ જે વિચારોથી ને ભાવોથી પરે છે

જેનો ના કોઈ વર્ણ છે, બધામાં વસવા છતાં ના કોઈ આકાર છે

જેને અંતરના પ્રેમ વગર ના જાણી શકાય છે, ના પામી શકાય છે

નિર્વિકલ્પ છે, નિરાકાર છે ને સાકાર સાપેક્ષ છે

જે પ્રાણના મહાપ્રાણ છે, જે હરજીવનો આધાર છે, એવા હે પ્રભુ ...

જે આદિ છે, અનાદિ છે, જે જગતના નાથ છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jē ādi chē, anādi chē, jē jagatanā nātha chē

ēvā hē prabhu tamanē mārā praṇāma chē, tamanē mārā praṇāma chē

jē sanātana satya chē, jē ēka ja satya nē mātra satya chē

jē jagatanā kartā chatāṁ jagatamāṁ akartā banī rahē chē

jē jagatamāṁ sahunuṁ pūrṇa dhyāna rākhē chē nē saṁbhālē chē

jē badhē hōvā chatāṁ kyāṁya nā dēkhāya chē

jē samajavā chatāṁ nā samajāyacha, jē aṁtaranī anubhūtimāṁ vasē chē

jē kr̥pāluṁ dayālu nē prēmarasathī bharapūra tarabōla chē

jē dharmabhēda jātibhēda jē vicārōthī nē bhāvōthī parē chē

jēnō nā kōī varṇa chē, badhāmāṁ vasavā chatāṁ nā kōī ākāra chē

jēnē aṁtaranā prēma vagara nā jāṇī śakāya chē, nā pāmī śakāya chē

nirvikalpa chē, nirākāra chē nē sākāra sāpēkṣa chē

jē prāṇanā mahāprāṇa chē, jē harajīvanō ādhāra chē, ēvā hē prabhu ...