En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 2138 | Date: 27-May-1997
1997-05-27
1997-05-27
ના લાજે મારો પ્યાર પ્રભુ, તું રાખજે એની પૂર્ણપણે સંભાળ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-laje-maro-pyara-prabhu-tum-rakhaje-eni-purnapane-sambhala
ના લાજે મારો પ્યાર પ્રભુ, તું રાખજે એની પૂર્ણપણે સંભાળ
અધવચ્ચે ક્યાંય ના બદલાય મારી મંજિલના દ્વાર, પ્રભુ તું રાખજે …
બદલાય ના રાહમાં મારા ખ્યાલ, ના આવે ખોટા ખ્યાલ પ્રભુ તું ...
પામવું છે ને પહોંચવું છે તારી પાસ, પામવા તારો પ્યાર પ્રભુ તું
ના બદલાય વ્યવહાર ને વર્તન મારા, રહે તારામય સદાય પ્રભુ તું
શ્વાસે શ્વાસે વધે ભક્તિ મારી, રાખજે એની તું પૂર્ણપણે સંભાળ, પ્રભુ તું …
માયાજાળમાંથી પામી શકું મુક્તિ, કરજે તું મારો એવો રે ઇલાજ
ખોવાઈ જાઉં તારામાં એવો, ભૂલી જાઉં હું ખુદનું પૂર્ણપણે રે ભાન …
હૈયાના આશન પર મારા તું વસજે રે, સદાય રાખજે તું પૂર્ણ …
પ્રભુ બધી રીતે ને પૂર્ણપણે, સદાય તું રાખજે મારી પૂર્ણ સંભાળ
ના લાજે મારો પ્યાર પ્રભુ, તું રાખજે એની પૂર્ણપણે સંભાળ
Na laje maro pyara prabhu, tum rakhaje eni purnapane sambhala
View Original
ના લાજે મારો પ્યાર પ્રભુ, તું રાખજે એની પૂર્ણપણે સંભાળ
અધવચ્ચે ક્યાંય ના બદલાય મારી મંજિલના દ્વાર, પ્રભુ તું રાખજે …
બદલાય ના રાહમાં મારા ખ્યાલ, ના આવે ખોટા ખ્યાલ પ્રભુ તું ...
પામવું છે ને પહોંચવું છે તારી પાસ, પામવા તારો પ્યાર પ્રભુ તું
ના બદલાય વ્યવહાર ને
વર્તન
મારા, રહે તારામય સદાય પ્રભુ તું
શ્વાસે શ્વાસે વધે ભક્તિ મારી, રાખજે એની તું પૂર્ણપણે સંભાળ, પ્રભુ તું …
માયાજાળમાંથી પામી શકું મુક્તિ, કરજે તું મારો એવો રે ઇલાજ
ખોવાઈ જાઉં તારામાં એવો,
ભૂલી જાઉં હું ખુદનું પૂર્ણપણે રે ભાન …
હૈયાના આશન પર મારા તું વસજે રે, સદાય રાખજે તું પૂર્ણ …
પ્રભુ બધી રીતે ને પૂર્ણપણે, સદાય તું રાખજે મારી પૂર્ણ સંભાળ
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
nā lājē mārō pyāra prabhu, tuṁ rākhajē ēnī pūrṇapaṇē saṁbhāla
adhavaccē kyāṁya nā badalāya mārī maṁjilanā dvāra, prabhu tuṁ rākhajē …
badalāya nā rāhamāṁ mārā khyāla, nā āvē khōṭā khyāla prabhu tuṁ ...
pāmavuṁ chē nē pahōṁcavuṁ chē tārī pāsa, pāmavā tārō pyāra prabhu tuṁ
nā badalāya vyavahāra nē vartana mārā, rahē tārāmaya sadāya prabhu tuṁ
śvāsē śvāsē vadhē bhakti mārī, rākhajē ēnī tuṁ pūrṇapaṇē saṁbhāla, prabhu tuṁ …
māyājālamāṁthī pāmī śakuṁ mukti, karajē tuṁ mārō ēvō rē ilāja
khōvāī jāuṁ tārāmāṁ ēvō, bhūlī jāuṁ huṁ khudanuṁ pūrṇapaṇē rē bhāna …
haiyānā āśana para mārā tuṁ vasajē rē, sadāya rākhajē tuṁ pūrṇa …
prabhu badhī rītē nē pūrṇapaṇē, sadāya tuṁ rākhajē mārī pūrṇa saṁbhāla
Previous Bhajan
ખુદની કમજોરીનો સ્વીકાર કોઈ કરતું નથી, અન્ય પર આંગળી ઉઠાવ્યા વિના કોઈ રહેતું નથી
Next Bhajan
જે ઘડી કાજે કર્યો હોય ઘણો ઇંતેજાર, એ ઘડી જો પાછી ઇંતેજારમાં બદલાઈ જાય
Previous Gujarati Bhajan
ખુદની કમજોરીનો સ્વીકાર કોઈ કરતું નથી, અન્ય પર આંગળી ઉઠાવ્યા વિના કોઈ રહેતું નથી
Next Gujarati Bhajan
જે ઘડી કાજે કર્યો હોય ઘણો ઇંતેજાર, એ ઘડી જો પાછી ઇંતેજારમાં બદલાઈ જાય
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up