View Hymn (Bhajan)
Hymn No. 4843 | Date: 19-Aug-20192019-08-192019-08-19જેના દિલમાં ના પ્યાર છે, ના ઐતબાર છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jena-dilamam-na-pyara-chhe-na-aitabara-chheજેના દિલમાં ના પ્યાર છે, ના ઐતબાર છે
વિશ્વાસ જગાવવો તો જગાવવો કઈ રીતના
સમજનાં ના ખોલ્યાં જેણે દ્વાર છે
જેના દ્વાર પર અહંકારના પહરેદાર છે, જગાવવો ...
સ્વાર્થે સાધ્યા જેણે પોતાના સંસાર છે
નિઃસ્વાર્થના નામે જેણે ના આપ્યાં માન છે ...
જેના દિલમાં ના પ્યાર છે, ના ઐતબાર છે