View Hymn (Bhajan)

Sr No. 71 | Date: 30-Aug-19921992-08-30જેની આંખો ભીંજાઈ હોય પ્રેમના આંસુથી, એની આંખે દુઃખના આંસુ તો ન હોય રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jeni-ankho-bhinjai-hoya-premana-asunthiજેની આંખો ભીંજાઈ હોય પ્રેમના આંસુથી, એની આંખે દુઃખના આંસુ તો ન હોય રે

જેને હૈયે છલકાયું હોય હેત રે, એને હૈયે તો વેર ન હોય રે

જે બળ્યો હોય વિરહની વેદનામાં, એને અગ્નિનો તાપ ન હોય રે

જેણે ઝીલ્યા હોય ઘા પર ઘા, પીડારહિત એ તો ન હોય રે

જેનું મન શુદ્ધ હોય રે, એનું આચરણ પણ વિશુદ્ધ જ હોય રે

જેની આંખો ભીંજાઈ હોય પ્રેમના આંસુથી, એની આંખે દુઃખના આંસુ તો ન હોય રે
Jeni aankho bhinjai hoy premna aansuthi, eni aankhe dukhna aansu to na hoy re

View Original
Increase Font Decrease Font

 
જેની આંખો ભીંજાઈ હોય પ્રેમના આંસુથી, એની આંખે દુઃખના આંસુ તો ન હોય રે

જેને હૈયે છલકાયું હોય હેત રે, એને હૈયે તો વેર ન હોય રે

જે બળ્યો હોય વિરહની વેદનામાં, એને અગ્નિનો તાપ ન હોય રે

જેણે ઝીલ્યા હોય ઘા પર ઘા, પીડારહિત એ તો ન હોય રે

જેનું મન શુદ્ધ હોય રે, એનું આચરણ પણ વિશુદ્ધ જ હોય રે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


jēnī āṁkhō bhīṁjāī hōya prēmanā āṁsuthī, ēnī āṁkhē duḥkhanā āṁsu tō na hōya rē

jēnē haiyē chalakāyuṁ hōya hēta rē, ēnē haiyē tō vēra na hōya rē

jē balyō hōya virahanī vēdanāmāṁ, ēnē agninō tāpa na hōya rē

jēṇē jhīlyā hōya ghā para ghā, pīḍārahita ē tō na hōya rē

jēnuṁ mana śuddha hōya rē, ēnuṁ ācaraṇa paṇa viśuddha ja hōya rē
Explanation in English Increase Font Decrease Font

One whose eyes are drenched with tears of love, their eyes would never hold tears of misery!

One whose heart overflows with pure affection, their heart would never harbour enmity.

One who has burned in the agony of separation, to them the heat of a physical fire is nothing.

One who has endured wound upon wound, they certainly cannot be free of pain.

One whose mind is absolutely pure, their actions and conduct will also be completely immaculate.