View Hymn (Bhajan)

Sr No. 70 | Date: 30-Aug-19921992-08-30કક્ષાએ કક્ષાએ ખાલી કક્ષ જ બદલતી રહી છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kakshae-kakshae-khali-kaksha-ja-badalati-rahi-chhumકક્ષાએ કક્ષાએ ખાલી કક્ષ જ બદલતી રહી છું

સફળ થઈ આગળ જવાને બદલે, પાછળ ને પાછળ ધકેલાતી રહી છું

દોડવા ને દોડવામાં પડતી જ રહી છું

મંઝિલની ખબર હોવા છતાં પણ, રસ્તાઓ તલાશતી જ રહી છું

તલાશ ને તલાશમાં ગલીકૂંચીઓમાં અટવાતી રહી છું

સવાલ જાણ્યા વગર, જવાબ આપતી રહી છું

ક્યાંથી જાણવા મળે મને કાંઈ? જ્યાં જ્ઞાની હોવાનો હું દંભ તો કરતી રહી છું,

અજ્ઞાનરૂપી ખાબોચિયામાં સબડ્યા કરું છું

કક્ષાએ કક્ષાએ ખાલી કક્ષ જ બદલતી રહી છું
Kakshae kakshae khali kaksh ja badalti rahi chhu

View Original
Increase Font Decrease Font

 
કક્ષાએ કક્ષાએ ખાલી કક્ષ જ બદલતી રહી છું

સફળ થઈ આગળ જવાને બદલે, પાછળ ને પાછળ ધકેલાતી રહી છું

દોડવા ને દોડવામાં પડતી જ રહી છું

મંઝિલની ખબર હોવા છતાં પણ, રસ્તાઓ તલાશતી જ રહી છું

તલાશ ને તલાશમાં ગલીકૂંચીઓમાં અટવાતી રહી છું

સવાલ જાણ્યા વગર, જવાબ આપતી રહી છું

ક્યાંથી જાણવા મળે મને કાંઈ? જ્યાં જ્ઞાની હોવાનો હું દંભ તો કરતી રહી છું,

અજ્ઞાનરૂપી ખાબોચિયામાં સબડ્યા કરું છું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


kakṣāē kakṣāē khālī kakṣa ja badalatī rahī chuṁ

saphala thaī āgala javānē badalē, pāchala nē pāchala dhakēlātī rahī chuṁ

dōḍavā nē dōḍavāmāṁ paḍatī ja rahī chuṁ

maṁjhilanī khabara hōvā chatāṁ paṇa, rastāō talāśatī ja rahī chuṁ

talāśa nē talāśamāṁ galīkūṁcīōmāṁ aṭavātī rahī chuṁ

savāla jāṇyā vagara, javāba āpatī rahī chuṁ

kyāṁthī jāṇavā malē manē kāṁī? jyāṁ jñānī hōvānō huṁ daṁbha tō karatī rahī chuṁ,

ajñānarūpī khābōciyāmāṁ sabaḍyā karuṁ chuṁ
Explanation in English Increase Font Decrease Font

From level to level, I have merely been changing empty spaces.

Instead of succeeding and moving forward, I keep falling further and further behind.

In the mad rush to keep running, I just keep stumbling and falling down.

Despite knowing the final destination, I keep searching for alternative paths.

In this endless search, I stay entangled within the narrow labyrinth of alleys.

Without even understanding the question, I keep offering answers.

How can I ever learn anything? When I constantly put up a pretence of being wise!

And so, I continue to wallow in the stagnant puddle of my own ignorance.