View Hymn (Bhajan)

Sr No. 72 | Date: 30-Aug-19921992-08-30જ્યાં સ્વયં પોતાના વશમાં નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jyam-svayam-vashamam-nathi-tyam-panaજ્યાં સ્વયં પોતાના વશમાં નથી

ત્યાં પણ, બીજાને વશમાં કરવાની વાત કરું

જ્યાં ઇન્દ્રિયો પર કાબૂ ચાલતો નથી

ત્યાં પણ, બધા પર પ્રભુત્વ જમાવવા જાઉં

જ્યાં મન પર વિજય નથી

ત્યાં પ્રભુને મેળવવાની વાત કરું

પોતાનું ઠેકાણું પણ આ દુનિયામાં નથી

ત્યાં બીજાને ઠેકાણે પાડવાનું ક્યાંથી વિચારું

જ્યાં સ્વયં પોતાના વશમાં નથી
Jya svayam potana vashma nathi

View Original
Increase Font Decrease Font

 
જ્યાં સ્વયં પોતાના વશમાં નથી

ત્યાં પણ, બીજાને વશમાં કરવાની વાત કરું

જ્યાં ઇન્દ્રિયો પર કાબૂ ચાલતો નથી

ત્યાં પણ, બધા પર પ્રભુત્વ જમાવવા જાઉં

જ્યાં મન પર વિજય નથી

ત્યાં પ્રભુને મેળવવાની વાત કરું

પોતાનું ઠેકાણું પણ આ દુનિયામાં નથી

ત્યાં બીજાને ઠેકાણે પાડવાનું ક્યાંથી વિચારું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


jyāṁ svayaṁ pōtānā vaśamāṁ nathī

tyāṁ paṇa, bījānē vaśamāṁ karavānī vāta karuṁ

jyāṁ indriyō para kābū cālatō nathī

tyāṁ paṇa, badhā para prabhutva jamāvavā jāuṁ

jyāṁ mana para vijaya nathī

tyāṁ prabhunē mēlavavānī vāta karuṁ

pōtānuṁ ṭhēkāṇuṁ paṇa ā duniyāmāṁ nathī

tyāṁ bījānē ṭhēkāṇē pāḍavānuṁ kyāṁthī vicāruṁ
Explanation in English Increase Font Decrease Font

Where I myself am not under my own control,

There, I still talk about bringing others under my control.

Where I have no mastery over my own senses,

There, I still try to establish my dominance over everyone.

Where I have achieved no victory over my own mind,

There, I still talk about attaining the Divine.

When I am not stable in this world,

How can I even think of putting others in their place?