En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4709 | Date: 22-Apr-2018
2018-04-22
2018-04-22
જીદને જલાવવાને નીકળ્યો તો તું જીવનમાં
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jidane-jalavavane-nikalyo-to-tum-jivanamam
જીદને જલાવવાને નીકળ્યો તો તું જીવનમાં
તો આ તેં શું કર્યું, જીવનને જીદથી જલાવી રહ્યો છે
આશાઓ ને અપેક્ષાઓ જગાવી એવી રે હૈયે
કરી નથી શક્યો પૂરી ખુદ જ્યાં, ત્યાં અન્ય પાસે આશ રાખી
આવ્યા પાસે તારી કોઈ તો સલાહ, તો ખૂબ સારી આપી
આવી જ્યાં આચરણની વારી, ત્યાં તારી બુદ્ધિ નાસી
અન્યને હેરાન ને નુકસાન કરવાની ભાવના જ્યાં જાગી
સહુથી પહેલાં તારા હૈયાની, શાંતિ તો ગઈ રે ભાગી
નીકળ્યોતો પ્રભુને પામવા જીવનમાં રે તું તો
સહુથી પહેલાં ખુદની વૃત્તિઓને કેમ ના રે નાથી
જીદને જલાવવાને નીકળ્યો તો તું જીવનમાં
Jidane jalavavane nikalyo to tum jivanamam
View Original
જીદને જલાવવાને નીકળ્યો તો તું જીવનમાં
તો આ તેં શું કર્યું, જીવનને જીદથી જલાવી રહ્યો છે
આશાઓ ને અપેક્ષાઓ જગાવી એવી રે હૈયે
કરી નથી શક્યો પૂરી ખુદ જ્યાં, ત્યાં અન્ય પાસે આશ રાખી
આવ્યા પાસે તારી કોઈ તો સલાહ, તો ખૂબ સારી આપી
આવી જ્યાં આચરણની વારી, ત્યાં તારી બુદ્ધિ નાસી
અન્યને હેરાન ને નુકસાન કરવાની ભાવના જ્યાં જાગી
સહુથી પહેલાં તારા હૈયાની, શાંતિ તો ગઈ રે ભાગી
નીકળ્યોતો પ્રભુને પામવા જીવનમાં રે તું તો
સહુથી પહેલાં ખુદની વૃત્તિઓને કેમ ના રે નાથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
jīdanē jalāvavānē nīkalyō tō tuṁ jīvanamāṁ
tō ā tēṁ śuṁ karyuṁ, jīvananē jīdathī jalāvī rahyō chē
āśāō nē apēkṣāō jagāvī ēvī rē haiyē
karī nathī śakyō pūrī khuda jyāṁ, tyāṁ anya pāsē āśa rākhī
āvyā pāsē tārī kōī tō salāha, tō khūba sārī āpī
āvī jyāṁ ācaraṇanī vārī, tyāṁ tārī buddhi nāsī
anyanē hērāna nē nukasāna karavānī bhāvanā jyāṁ jāgī
sahuthī pahēlāṁ tārā haiyānī, śāṁti tō gaī rē bhāgī
nīkalyōtō prabhunē pāmavā jīvanamāṁ rē tuṁ tō
sahuthī pahēlāṁ khudanī vr̥ttiōnē kēma nā rē nāthī
Previous Bhajan
વૃત્તિઓના નાચમાં, આ જગત રહ્યું છે રે નાચી
Next Bhajan
જોઈએ છે શાંતિ જીવનમાં તો સહુને, ઇચ્છાઓ કોઈને ઓછી કરવી નથી
Previous Gujarati Bhajan
વૃત્તિઓના નાચમાં, આ જગત રહ્યું છે રે નાચી
Next Gujarati Bhajan
જોઈએ છે શાંતિ જીવનમાં તો સહુને, ઇચ્છાઓ કોઈને ઓછી કરવી નથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up