En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4710 | Date: 22-Apr-2018
2018-04-22
2018-04-22
જોઈએ છે શાંતિ જીવનમાં તો સહુને, ઇચ્છાઓ કોઈને ઓછી કરવી નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=joie-chhe-shanti-jivanamam-to-sahune-ichchhao-koine-ochhi-karavi-nathi
જોઈએ છે શાંતિ જીવનમાં તો સહુને, ઇચ્છાઓ કોઈને ઓછી કરવી નથી
જોઈએ છે સુખ સહુને તો જીવનમાં, સંતોષને હૈયામાં સમાવવો નથી
કરવું છે છેદન ડાળીઓનું જીવનમાં, મૂળ બીજનો નાશ તો કોઈને કરવો નથી
જોઈએ છે ને પામવું છે બધું તો જીવનમાં, પ્રભુ નામનું સ્મરણ તો કરવું નથી
ચાહે હરકોઈ તૃપ્તિના ઓડકાર, અતૃપ્તિને તો જીવનમાં ત્યજવી નથી
ચાહે છે હરકોઈ વિચારશૂન્ય મન, ભ્રમણાઓને તો ભાંગવી નથી
ચાહે છે હરકોઈ જીવનમાં આનંદ, ચારેધામ પ્રભુને તો ભજવા નથી
ચાહે હરકોઈ ના થાય ક્યારેય દર્દ, આચરણ એવાં આચરવાં નથી
ચાહે હરકોઈ સાંભળે પોકાર પ્રભુ એનો, પ્રેમે પ્રભુને પોકારવા નથી
ચાહે હરકોઈ પ્રભુને પામવા, અહંકારને હૈયેથી ત્યજવો નથી
જોઈએ છે શાંતિ જીવનમાં તો સહુને, ઇચ્છાઓ કોઈને ઓછી કરવી નથી
Joie chhe shanti jivanamam to sahune, ichchhao koine ochhi karavi nathi
View Original
જોઈએ છે શાંતિ જીવનમાં તો સહુને, ઇચ્છાઓ કોઈને ઓછી કરવી નથી
જોઈએ છે
સુખ
સહુને તો જીવનમાં, સંતોષને હૈયામાં સમાવવો નથી
કરવું છે છેદન ડાળીઓનું જીવનમાં, મૂળ બીજનો નાશ તો કોઈને કરવો નથી
જોઈએ છે ને પામવું છે બધું તો જીવનમાં, પ્રભુ નામનું સ્મરણ તો કરવું નથી
ચાહે હરકોઈ તૃપ્તિના ઓડકાર, અતૃપ્તિને તો જીવનમાં ત્યજવી નથી
ચાહે છે હરકોઈ વિચારશૂન્ય મન, ભ્રમણાઓને તો ભાંગવી નથી
ચાહે છે હરકોઈ જીવનમાં આનંદ, ચારેધામ પ્રભુને તો ભજવા નથી
ચાહે હરકોઈ ના થાય ક્યારેય દર્દ,
આચરણ
એવાં આચરવાં નથી
ચાહે હરકોઈ સાંભળે પોકાર પ્રભુ એનો, પ્રેમે પ્રભુને પોકારવા નથી
ચાહે હરકોઈ પ્રભુને પામવા, અહંકારને હૈયેથી ત્યજવો નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
jōīē chē śāṁti jīvanamāṁ tō sahunē, icchāō kōīnē ōchī karavī nathī
jōīē chē sukha sahunē tō jīvanamāṁ, saṁtōṣanē haiyāmāṁ samāvavō nathī
karavuṁ chē chēdana ḍālīōnuṁ jīvanamāṁ, mūla bījanō nāśa tō kōīnē karavō nathī
jōīē chē nē pāmavuṁ chē badhuṁ tō jīvanamāṁ, prabhu nāmanuṁ smaraṇa tō karavuṁ nathī
cāhē harakōī tr̥ptinā ōḍakāra, atr̥ptinē tō jīvanamāṁ tyajavī nathī
cāhē chē harakōī vicāraśūnya mana, bhramaṇāōnē tō bhāṁgavī nathī
cāhē chē harakōī jīvanamāṁ ānaṁda, cārēdhāma prabhunē tō bhajavā nathī
cāhē harakōī nā thāya kyārēya darda, ācaraṇa ēvāṁ ācaravāṁ nathī
cāhē harakōī sāṁbhalē pōkāra prabhu ēnō, prēmē prabhunē pōkāravā nathī
cāhē harakōī prabhunē pāmavā, ahaṁkāranē haiyēthī tyajavō nathī
Previous Bhajan
જીદને જલાવવાને નીકળ્યો તો તું જીવનમાં
Next Bhajan
તમારા ઉદ્ધારતાની વાત અમે કરતા ગયા, તમે પગ નીચે કચડતા ગયા
Previous Gujarati Bhajan
જીદને જલાવવાને નીકળ્યો તો તું જીવનમાં
Next Gujarati Bhajan
તમારા ઉદ્ધારતાની વાત અમે કરતા ગયા, તમે પગ નીચે કચડતા ગયા
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up