View Hymn (Bhajan)

Sr No. 4 | Date: August 19921992-08-01ઊભી છું હું મજધારમાં વગર આધારેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ubhi-chhum-hum-majadharamam-vagara-adhareઊભી છું હું મજધારમાં વગર આધારે

ખબર છે કે સાહસ કરવાથી કિનારો મળશે

હિંમત પણ છે, પ્રયત્ન અને શક્તિ પણ છે

એક હળવો ગભરાટ છે, મને મંઝિલને ભેટતાં એ રોકે છે

છોડવું છે મજધાર, કિનારો તો થોડે દૂર છે

દર્દ છે દિલમાં, સહેવું પણ નથી અને દવા કરવી પણ નથી

આ સ્થિતિમાં મંઝિલ સુધી પહોંચી શકું, એટલી શક્તિ, પ્રભુ, બસ મને આપજે

ઊભી છું હું મજધારમાં વગર આધારે
Ubhi chhu hu majadharma vagar aadhare

View Original
Increase Font Decrease Font

 
ઊભી છું હું મજધારમાં વગર આધારે

ખબર છે કે સાહસ કરવાથી કિનારો મળશે

હિંમત પણ છે, પ્રયત્ન અને શક્તિ પણ છે

એક હળવો ગભરાટ છે, મને મંઝિલને ભેટતાં એ રોકે છે

છોડવું છે મજધાર, કિનારો તો થોડે દૂર છે

દર્દ છે દિલમાં, સહેવું પણ નથી અને દવા કરવી પણ નથી

આ સ્થિતિમાં મંઝિલ સુધી પહોંચી શકું, એટલી શક્તિ, પ્રભુ, બસ મને આપજે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


ūbhī chuṁ huṁ majadhāramāṁ vagara ādhārē

khabara chē kē sāhasa karavāthī kinārō malaśē

hiṁmata paṇa chē, prayatna anē śakti paṇa chē

ēka halavō gabharāṭa chē, manē maṁjhilanē bhēṭatāṁ ē rōkē chē

chōḍavuṁ chē majadhāra, kinārō tō thōḍē dūra chē

darda chē dilamāṁ, sahēvuṁ paṇa nathī anē davā karavī paṇa nathī

ā sthitimāṁ maṁjhila sudhī pahōṁcī śakuṁ, ēṭalī śakti, prabhu, basa manē āpajē
Explanation in English Increase Font Decrease Font

I am standing in the middle of the stream without any support.

I know that by keeping courage, the shore will be found.

There is courage, and there are also efforts and strength.

There is just a slight anxiety; it stops me from embracing my destination.

I want to leave the middle of the stream; the shore is just a little away.

There is pain in my heart; I neither want to endure it nor want to treat it.

In this condition, just grant me enough strength, O Lord, so that I can reach the destination.