En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4001 | Date: 25-Nov-2000
2000-11-25
2000-11-25
જિંદગીની બાહોમાં ઝૂલ્યા કરું ને મસ્ત બનીને વિહર્યા કરું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jindagini-bahomam-julya-karum-ne-masta-banine-viharya-karum
જિંદગીની બાહોમાં ઝૂલ્યા કરું ને મસ્ત બનીને વિહર્યા કરું,
મળે રાહમાં મસ્તીભરી નજર તો જામ એના પીધા કરું,
દિલના તારનો ઝંઝણાટ હું સાંભળ્યાં કરું,
મસ્તીના રંગમાં રંગાઈને હું તો આગળ વધ્યા કરું,
છોડીને બધી ફિકર જીવનમાં હું આગળ વધ્યા કરું,
આંખમિચોલી ખેલી સંગ તારી સ્મરણ તારું કર્યા કરું,
નવા નવા દાવ પર નાની નાની જાન લગાડ્યા કરું ,
ક્યારેક અશ્રુઓની ગરમીને અનુભવ્યા કરું,
તો ક્યારેક આંખોની એ ઠંડક પામ્યા કરું,
ભૂલીને બધું જીવનમાં તારી યાદમાં હું ખોવાયા કરું .
જિંદગીની બાહોમાં ઝૂલ્યા કરું ને મસ્ત બનીને વિહર્યા કરું
Jindagini bahomam julya karum ne masta banine viharya karum
View Original
જિંદગીની બાહોમાં ઝૂલ્યા કરું ને મસ્ત બનીને વિહર્યા કરું,
મળે રાહમાં મસ્તીભરી નજર તો જામ એના પીધા કરું,
દિલના તારનો ઝંઝણાટ હું સાંભળ્યાં કરું,
મસ્તીના રંગમાં રંગાઈને હું તો આગળ વધ્યા કરું,
છોડીને બધી ફિકર જીવનમાં હું આગળ વધ્યા કરું,
આંખમિચોલી ખેલી સંગ તારી સ્મરણ તારું કર્યા કરું,
નવા નવા દાવ પર નાની નાની જાન લગાડ્યા કરું ,
ક્યારેક અશ્રુઓની ગરમીને અનુભવ્યા કરું,
તો ક્યારેક આંખોની એ ઠંડક પામ્યા કરું,
ભૂલીને બધું જીવનમાં તારી યાદમાં હું ખોવાયા કરું .
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
jiṁdagīnī bāhōmāṁ jhūlyā karuṁ nē masta banīnē viharyā karuṁ,
malē rāhamāṁ mastībharī najara tō jāma ēnā pīdhā karuṁ,
dilanā tāranō jhaṁjhaṇāṭa huṁ sāṁbhalyāṁ karuṁ,
mastīnā raṁgamāṁ raṁgāīnē huṁ tō āgala vadhyā karuṁ,
chōḍīnē badhī phikara jīvanamāṁ huṁ āgala vadhyā karuṁ,
āṁkhamicōlī khēlī saṁga tārī smaraṇa tāruṁ karyā karuṁ,
navā navā dāva para nānī nānī jāna lagāḍyā karuṁ ,
kyārēka aśruōnī garamīnē anubhavyā karuṁ,
tō kyārēka āṁkhōnī ē ṭhaṁḍaka pāmyā karuṁ,
bhūlīnē badhuṁ jīvanamāṁ tārī yādamāṁ huṁ khōvāyā karuṁ .
Previous Bhajan
ઊભા રહેજો તમે સીધા ને સીધા અરે ઓ ગિરધારી
Next Bhajan
साज बिना भी सजा दे जीनव तू सुर मेरा
Previous Gujarati Bhajan
ઊભા રહેજો તમે સીધા ને સીધા અરે ઓ ગિરધારી
Next Gujarati Bhajan
સમયનો સાથ છે ત્યાં સુધી નિપટાવ તું સારા રે કાજો
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up