View Hymn (Bhajan)

Sr No. 154 | Date: 09-Mar-19931993-03-09કદર એની તો નથી જણાતી, જીવનમાં જે આસાનીથી મળી જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-je-asanithi-mali-jaya-chhe-kadara-eni-to-nathi-janatiકદર એની તો નથી જણાતી, જીવનમાં જે આસાનીથી મળી જાય છે

કદરદાન બનવાને બદલે, માનવી બેવફા બની જાય છે

અમૂલ્ય વસ્તુની પણ કિંમત અંકાઈ જાય છે

છતાં જીવનમાં લોકો બેવફા તો બની જાય છે

જીવનમાં પ્રેમના બદલે પ્રેમ તો રહી જાય છે

પણ કડવા વચન બોલાય જાય છે, જીવનમાં બેવફા તો બની જાય છે

વફાદારીના વાયદા તો વીસરાઈ જાય છે

જીવનમાં બેવફા તો બની જવાય છે

હોઠેથી નીકળતી વાણીમાં, હૈયું કોરું ને કોરું રહી જાય છે

જીવનમાં બેવફા તો બની જવાય છે

કદર એની તો નથી જણાતી, જીવનમાં જે આસાનીથી મળી જાય છે
Kadara eni to nathi janati, jivanamam je asanithi mali jaya chhe

View Original
Increase Font Decrease Font

 
કદર એની તો નથી જણાતી, જીવનમાં જે આસાનીથી મળી જાય છે

કદરદાન બનવાને બદલે, માનવી બેવફા બની જાય છે

અમૂલ્ય વસ્તુની પણ કિંમત અંકાઈ જાય છે

છતાં જીવનમાં લોકો બેવફા તો બની જાય છે

જીવનમાં પ્રેમના બદલે પ્રેમ તો રહી જાય છે

પણ કડવા વચન બોલાય જાય છે, જીવનમાં બેવફા તો બની જાય છે

વફાદારીના વાયદા તો વીસરાઈ જાય છે

જીવનમાં બેવફા તો બની જવાય છે

હોઠેથી નીકળતી વાણીમાં, હૈયું કોરું ને કોરું રહી જાય છે

જીવનમાં બેવફા તો બની જવાય છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


kadara ēnī tō nathī jaṇātī, jīvanamāṁ jē āsānīthī malī jāya chē

kadaradāna banavānē badalē, mānavī bēvaphā banī jāya chē

amūlya vastunī paṇa kiṁmata aṁkāī jāya chē

chatāṁ jīvanamāṁ lōkō bēvaphā tō banī jāya chē

jīvanamāṁ prēmanā badalē prēma tō rahī jāya chē

paṇa kaḍavā vacana bōlāya jāya chē, jīvanamāṁ bēvaphā tō banī jāya chē

vaphādārīnā vāyadā tō vīsarāī jāya chē

jīvanamāṁ bēvaphā tō banī javāya chē

hōṭhēthī nīkalatī vāṇīmāṁ, haiyuṁ kōruṁ nē kōruṁ rahī jāya chē

jīvanamāṁ bēvaphā tō banī javāya chē
Explanation in English Increase Font Decrease Font

The value is never realized, of that which is easily obtained in life,

Instead of becoming appreciative, a person becomes unfaithful.

Even priceless things end up being given a price tag,

Yet, people still become unfaithful in life.

Instead of returning love for love, love is left behind,

Bitter words end up being spoken, and one becomes unfaithful in life.

The promises of loyalty end up forgotten,

And one becomes unfaithful in life.

In the words emerging from the lips, the heart remains completely dry and empty,

And that is how one ends up becoming unfaithful in life.