View Hymn (Bhajan)

Sr No. 153 | Date: 09-Mar-19931993-03-09વિશ્વાસ હૈયે એવો તો તું જગાડજે, કે સંજોગોમાં ડગમગી ન એ તો જાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasa-haiye-evo-to-tum-jagadajeવિશ્વાસ હૈયે એવો તો તું જગાડજે, કે સંજોગોમાં ડગમગી ન એ તો જાય

તીવ્રતા એવી તો તું વધારજે, કે એક યાદે તારા દીદાર તો ત્યાં થાય

સાથ એવો તો તું આપજે, કે તારામાં હું તો સમાઈ જાઉં

શક્તિ એવી તો તું આપજે, જીવનના ખેલથી થાકી ક્યારેય ન હું તો જાઉં

ભાવ એવા હૈયે જગાડજે, ન રહે જ્યાં શંકાનું સ્થાન

ભક્તિ એવી હૈયે જગાડજે, કે અસ્તિત્વનું ભૂલું ભાન

વિશ્વાસ હૈયે એવો તો તું જગાડજે, કે સંજોગોમાં ડગમગી ન એ તો જાય
Vishvasa haiye evo to tum jagadaje, ke sanjogomam dagamagi na e to jaya

View Original
Increase Font Decrease Font

વિશ્વાસ હૈયે એવો તો તું જગાડજે, કે સંજોગોમાં ડગમગી ન એ તો જાય

તીવ્રતા એવી તો તું વધારજે, કે એક યાદે તારા દીદાર તો ત્યાં થાય

સાથ એવો તો તું આપજે, કે તારામાં હું તો સમાઈ જાઉં

શક્તિ એવી તો તું આપજે, જીવનના ખેલથી થાકી ક્યારેય ન હું તો જાઉં

ભાવ એવા હૈયે જગાડજે, ન રહે જ્યાં શંકાનું સ્થાન

ભક્તિ એવી હૈયે જગાડજે, કે અસ્તિત્વનું ભૂલું ભાન

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

viśvāsa haiyē ēvō tō tuṁ jagāḍajē, kē saṁjōgōmāṁ ḍagamagī na ē tō jāya

tīvratā ēvī tō tuṁ vadhārajē, kē ēka yādē tārā dīdāra tō tyāṁ thāya

sātha ēvō tō tuṁ āpajē, kē tārāmāṁ huṁ tō samāī jāuṁ

śakti ēvī tō tuṁ āpajē, jīvananā khēlathī thākī kyārēya na huṁ tō jāuṁ

bhāva ēvā haiyē jagāḍajē, na rahē jyāṁ śaṁkānuṁ sthāna

bhakti ēvī haiyē jagāḍajē, kē astitvanuṁ bhūluṁ bhāna
Explanation in English Increase Font Decrease Font

Awaken such faith in my heart, that it never wavers in any circumstances,

Increase the intensity of my devotion so much, that with just one remembrance, I can see your divine vision right there.

Give me such companionship, that I completely merge into you,

Give me such strength, that I never grow weary of the games of life.

Awaken such feelings in my heart, where no room for doubt remains,

Awaken such devotion in my heart, that I forget the awareness of my own existence.