View Hymn (Bhajan)

Sr No. 155 | Date: 09-Mar-19931993-03-09મારા-તારાની દુવિધામાં, જીવન આખું વેડફાઈ જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=maratarani-duvidhamam-jivana-akhum-khovai-jaya-chheમારા-તારાની દુવિધામાં, જીવન આખું વેડફાઈ જાય છે

વધુ મેળવવાની આશામાં, મળેલાનો આનંદ તો ખોવાઈ જાય છે

મારા-મારાની મોહજાળમાં, મન નિરાશ ને નિરાશ થાતું રહે છે

નિરાશામાં જીવનની લક્ષ્મણરેખાને ઓળંગી જવાય છે

સંપૂર્ણ અર્પણ કરવાની ભાવનાની જગ્યાએ, મેળવવાની ભાવના આવી જાય છે

પ્રેમના અખંડ રહેલા તાંતણા ખેંચાઈ જાય છે

મારા-તારાની દુવિધામાં, જીવન આખું વેડફાઈ જાય છે
Mara-tarani duvidhamam, jivana akhum vedaphai jaya chhe

View Original
Increase Font Decrease Font

 
મારા-તારાની દુવિધામાં, જીવન આખું વેડફાઈ જાય છે

વધુ મેળવવાની આશામાં, મળેલાનો આનંદ તો ખોવાઈ જાય છે

મારા-મારાની મોહજાળમાં, મન નિરાશ ને નિરાશ થાતું રહે છે

નિરાશામાં જીવનની લક્ષ્મણરેખાને ઓળંગી જવાય છે

સંપૂર્ણ અર્પણ કરવાની ભાવનાની જગ્યાએ, મેળવવાની ભાવના આવી જાય છે

પ્રેમના અખંડ રહેલા તાંતણા ખેંચાઈ જાય છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


mārā-tārānī duvidhāmāṁ, jīvana ākhuṁ vēḍaphāī jāya chē

vadhu mēlavavānī āśāmāṁ, malēlānō ānaṁda tō khōvāī jāya chē

mārā-mārānī mōhajālamāṁ, mana nirāśa nē nirāśa thātuṁ rahē chē

nirāśāmāṁ jīvananī lakṣmaṇarēkhānē ōlaṁgī javāya chē

saṁpūrṇa arpaṇa karavānī bhāvanānī jagyāē, mēlavavānī bhāvanā āvī jāya chē

prēmanā akhaṁḍa rahēlā tāṁtaṇā khēṁcāī jāya chē
Explanation in English Increase Font Decrease Font

In the dilemma of "mine and yours," the entire life gets wasted,

In the hope of gaining more, the joy of what is already received gets lost.

In the web of attachment of "mine, mine," the mind remains constantly disappointed,

In that despair, the boundary line of life's ethics ends up being crossed.

Instead of the feeling of complete surrender, the desire to acquire takes over,

Because of which, the unbroken threads of love end up being strained.