View Hymn (Bhajan)

Hymn No. 994 | Date: 28-Sep-19941994-09-28જીવનમાં જો થાય આવું તો, ના પૂછો કોઈ પછી શું રે થાય?https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-jo-thaya-avum-to-na-puchho-koi-pachhi-shum-re-thayaજીવનમાં જો થાય આવું તો, ના પૂછો કોઈ પછી શું રે થાય?

વધ્યા હોઈએ જે ભાવના સહારે આગળ, એ ભાવ જો સાથ છોડી રે જાય

અધ વચ્ચે રાહમાં જ્યાં એ રખડાવી જાય, ત્યાં હાલત એની શું થાય?

વધ્યા હોઈએ જે વિશ્વાસના સહારે આગળ, અંત સમયે શંકા જાગી રે જાય

વિશ્વાસના એ શ્વાસો, અધ વચ્ચે તૂટી રે જાય, ત્યાં હાલત એની શું થાય?

લીધો હોય સહારો અન્યનો જીવનમાં, મધદરિયે એ દગો આપી જો જાય

કરેલા વાદા ભૂલી સાથ એ છોડીને જો ચાલ્યો જાય, ત્યાં હાલત એની શું થાય?

જાગે પ્રેમ તો ઘણો રે દિલમાં, પ્રેમમાં જ્યાં સ્વાર્થ ભળી રે જાય

સ્વાર્થના સંગમાં પ્રેમ કલંકિત જ્યાં થઈ રે જાય, ત્યાં હાલત એની શું થાય?

આવ્યા હોઈએ પ્રભુ તારે દ્વારે, માયા ત્યાં અમને ઘસડી રે જાય, ત્યાં હાલત અમારી રે

જીવનમાં જો થાય આવું તો, ના પૂછો કોઈ પછી શું રે થાય?

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jīvanamāṁ jō thāya āvuṁ tō, nā pūchō kōī pachī śuṁ rē thāya?

vadhyā hōīē jē bhāvanā sahārē āgala, ē bhāva jō sātha chōḍī rē jāya

adha vaccē rāhamāṁ jyāṁ ē rakhaḍāvī jāya, tyāṁ hālata ēnī śuṁ thāya?

vadhyā hōīē jē viśvāsanā sahārē āgala, aṁta samayē śaṁkā jāgī rē jāya

viśvāsanā ē śvāsō, adha vaccē tūṭī rē jāya, tyāṁ hālata ēnī śuṁ thāya?

līdhō hōya sahārō anyanō jīvanamāṁ, madhadariyē ē dagō āpī jō jāya

karēlā vādā bhūlī sātha ē chōḍīnē jō cālyō jāya, tyāṁ hālata ēnī śuṁ thāya?

jāgē prēma tō ghaṇō rē dilamāṁ, prēmamāṁ jyāṁ svārtha bhalī rē jāya

svārthanā saṁgamāṁ prēma kalaṁkita jyāṁ thaī rē jāya, tyāṁ hālata ēnī śuṁ thāya?

āvyā hōīē prabhu tārē dvārē, māyā tyāṁ amanē ghasaḍī rē jāya, tyāṁ hālata amārī rē