View Hymn (Bhajan)

Sr No. 166 | Date: 30-Mar-19931993-03-30કાચા દોરાના બનેલા અમે, જીવનમાં તૂટતા ને તૂટતા રહીએ છીએhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kacha-dorana-banela-ame-jivanamam-tutata-ne-tutata-rahie-chhieકાચા દોરાના બનેલા અમે, જીવનમાં તૂટતા ને તૂટતા રહીએ છીએ

વગર ખેંચે, અમે તો તૂટતા જઈએ છીએ

વગર બાંધે, અમે તો બંધાતા જઈએ છીએ

બંધનને બાંધવામાં જ, અમે તો તૂટી પડીએ છીએ

કોમળ રેસા, અમારા હાથ લાગતા જ, વિખરાઈ જાય છે

નબળાઈને છુપાવતા-છુપાવતા, અમે તો તૂટી જઈએ છીએ

ગંઠાયેલા ને ગૂંચવાયલા અમે, સરળ બનતા-બનતા, તૂટી જઈએ છીએ

કાચા દોરાના બનેલા અમે, જીવનમાં તૂટતા ને તૂટતા રહીએ છીએ
Kacha dorana banela ame, jivanamam tutata ne tutata rahie chhie

View Original
Increase Font Decrease Font

 
કાચા દોરાના બનેલા અમે, જીવનમાં તૂટતા ને તૂટતા રહીએ છીએ

વગર ખેંચે, અમે તો તૂટતા જઈએ છીએ

વગર બાંધે, અમે તો બંધાતા જઈએ છીએ

બંધનને બાંધવામાં જ, અમે તો તૂટી પડીએ છીએ

કોમળ રેસા, અમારા હાથ લાગતા જ, વિખરાઈ જાય છે

નબળાઈને છુપાવતા-છુપાવતા, અમે તો તૂટી જઈએ છીએ

ગંઠાયેલા ને ગૂંચવાયલા અમે, સરળ બનતા-બનતા, તૂટી જઈએ છીએ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


kācā dōrānā banēlā amē, jīvanamāṁ tūṭatā nē tūṭatā rahīē chīē

vagara khēṁcē, amē tō tūṭatā jaīē chīē

vagara bāṁdhē, amē tō baṁdhātā jaīē chīē

baṁdhananē bāṁdhavāmāṁ ja, amē tō tūṭī paḍīē chīē

kōmala rēsā, amārā hātha lāgatā ja, vikharāī jāya chē

nabalāīnē chupāvatā-chupāvatā, amē tō tūṭī jaīē chīē

gaṁṭhāyēlā nē gūṁcavāyalā amē, sarala banatā-banatā, tūṭī jaīē chīē
Explanation in English Increase Font Decrease Font

We, made of fragile threads, keep breaking throughout life.

Without being pulled, we just keep breaking.

Without being tied, we just keep getting attached.

In the very act of binding a bond, we break down.

The delicate fibers scatter the moment we touch with our hands.

While hiding our weaknesses, we break away.

Knotted and tangled, we break while trying to become simple.