View Hymn (Bhajan)

Sr No. 160 | Date: 25-Mar-19931993-03-25જીવનમાં કરેલી ભૂલોનો સ્વીકાર તો થઈ શક્તો નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-kareli-bhulono-svikara-to-thai-shakto-nathiજીવનમાં કરેલી ભૂલોનો સ્વીકાર તો થઈ શક્તો નથી

સમજાય છે બધુંય, પણ મસ્તક કદી ઝૂકતું નથી

કરીને બહાના હજાર, ભૂલ ટાળવાની કોશિશ થઈ જાય છે

ભૂલને જ શાણપણ કહી, નકામું ડહાપણ ત્યાં થઈ જાય છે

ખોટા એવા ડહાપણમાં, ન કરવાનું ત્યાં તો થઈ જાય છે

પોતાનું સાચું કરવા કાજે, પરનો અનાદર ત્યાં થઈ જાય છે!

સાચી સમજણ પડ્યા વિના, 'બધું સમજાયું' એવું જણાય છે

અજ્ઞાનના એવા ખોટા ભ્રમ, હૈયામાં ઉત્પન્ન થઈ જાય છે

જીવનમાં કરેલી ભૂલોનો સ્વીકાર તો થઈ શક્તો નથી
Jivanamam kareli bhulono svikara to thai shakto nathi

View Original
Increase Font Decrease Font

 
જીવનમાં કરેલી ભૂલોનો સ્વીકાર તો થઈ શક્તો નથી

સમજાય છે બધુંય, પણ મસ્તક કદી ઝૂકતું નથી

કરીને બહાના હજાર, ભૂલ ટાળવાની કોશિશ થઈ જાય છે

ભૂલને જ શાણપણ કહી, નકામું ડહાપણ ત્યાં થઈ જાય છે

ખોટા એવા ડહાપણમાં, ન કરવાનું ત્યાં તો થઈ જાય છે

પોતાનું સાચું કરવા કાજે, પરનો અનાદર ત્યાં થઈ જાય છે!

સાચી સમજણ પડ્યા વિના, 'બધું સમજાયું' એવું જણાય છે

અજ્ઞાનના એવા ખોટા ભ્રમ, હૈયામાં ઉત્પન્ન થઈ જાય છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


jīvanamāṁ karēlī bhūlōnō svīkāra tō thaī śaktō nathī

samajāya chē badhuṁya, paṇa mastaka kadī jhūkatuṁ nathī

karīnē bahānā hajāra, bhūla ṭālavānī kōśiśa thaī jāya chē

bhūlanē ja śāṇapaṇa kahī, nakāmuṁ ḍahāpaṇa tyāṁ thaī jāya chē

khōṭā ēvā ḍahāpaṇamāṁ, na karavānuṁ tyāṁ tō thaī jāya chē

pōtānuṁ sācuṁ karavā kājē, paranō anādara tyāṁ thaī jāya chē!

sācī samajaṇa paḍyā vinā, 'badhuṁ samajāyuṁ' ēvuṁ jaṇāya chē

ajñānanā ēvā khōṭā bhrama, haiyāmāṁ utpanna thaī jāya chē
Explanation in English Increase Font Decrease Font

The mistakes made in life simply cannot be accepted;

Everything is understood, yet the head refuses to bow down in surrender!

Making a thousand excuses, attempts are made to bypass the mistakes;

Calling the mistake "wisdom", useless cleverness ends up taking over.

In that false cleverness, that which should never be done ends up happening;

Just to prove oneself right, disrespect towards others ends up happening!

Without gaining true understanding, it falsely feels as though "everything is understood";

Such deceptive illusions of ignorance end up taking root in the heart.