View Hymn (Bhajan)

Sr No. 161 | Date: 25-Mar-19931993-03-25પ્રદર્શન ને પ્રદર્શનમાં પ્રભુ, તારા દર્શન તો રહી જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pradarshana-ne-pradarshanamam-prabhu-tara-darshana-to-rahi-jaya-chheપ્રદર્શન ને પ્રદર્શનમાં પ્રભુ, તારા દર્શન તો રહી જાય છે

મારા ગુણોના પ્રદર્શનમાં પ્રભુ, તારા દર્શન તો વીસરાઈ જાય છે

પ્રદર્શનને માની દર્શન, હું તો તને ભ્રૂલી જાઉં છું

દેહના આકર્ષણમાં ને આકર્ષણમાં, દિવસે-દિવસે તણાઈ જાઉં છું

પોતાની પ્રશંસામાં, નથી કોઈ શંકા મને

પણ તારા આચરણમાં તો શંકા જાગી જાય છે

કરવા નીકળી હતી દર્શન તારા, ઓ પ્રભુ

પણ પ્રદર્શન મારા ગુણોનું, હું તો કરતી જાઉં છું

ખોટી પ્રશંસાથી આનંદિત બનેલી હું

તારા નામસ્મરણને, ત્યાં તો ભૂલી જાઉં છું

પ્રદર્શન ને પ્રદર્શનમાં પ્રભુ, તારા દર્શન તો રહી જાય છે
Pradarshana ne pradarshanamam prabhu, tara darshana to rahi jaya chhe

View Original
Increase Font Decrease Font

 
પ્રદર્શન ને પ્રદર્શનમાં પ્રભુ, તારા દર્શન તો રહી જાય છે

મારા ગુણોના પ્રદર્શનમાં પ્રભુ, તારા દર્શન તો વીસરાઈ જાય છે

પ્રદર્શનને માની દર્શન, હું તો તને ભ્રૂલી જાઉં છું

દેહના આકર્ષણમાં ને આકર્ષણમાં, દિવસે-દિવસે તણાઈ જાઉં છું

પોતાની પ્રશંસામાં, નથી કોઈ શંકા મને

પણ તારા આચરણમાં તો શંકા જાગી જાય છે

કરવા નીકળી હતી દર્શન તારા, ઓ પ્રભુ

પણ પ્રદર્શન મારા ગુણોનું, હું તો કરતી જાઉં છું

ખોટી પ્રશંસાથી આનંદિત બનેલી હું

તારા નામસ્મરણને, ત્યાં તો ભૂલી જાઉં છું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


pradarśana nē pradarśanamāṁ prabhu, tārā darśana tō rahī jāya chē

mārā guṇōnā pradarśanamāṁ prabhu, tārā darśana tō vīsarāī jāya chē

pradarśananē mānī darśana, huṁ tō tanē bhrūlī jāuṁ chuṁ

dēhanā ākarṣaṇamāṁ nē ākarṣaṇamāṁ, divasē-divasē taṇāī jāuṁ chuṁ

pōtānī praśaṁsāmāṁ, nathī kōī śaṁkā manē

paṇa tārā ācaraṇamāṁ tō śaṁkā jāgī jāya chē

karavā nīkalī hatī darśana tārā, ō prabhu

paṇa pradarśana mārā guṇōnuṁ, huṁ tō karatī jāuṁ chuṁ

khōṭī praśaṁsāthī ānaṁdita banēlī huṁ

tārā nāmasmaraṇanē, tyāṁ tō bhūlī jāuṁ chuṁ
Explanation in English Increase Font Decrease Font

Mistaking outer display for true spiritual vision, I end up completely forgetting You;

In the illusion of self-importance, day by day, I keep getting swept away.

I have absolutely no doubt when it comes to my own praise,

But regarding Your divine ways, useless doubts end up waking up inside me!

I had set out to catch a glimpse of You, O Lord,

But instead, I just keep displaying my own self-importance.

I am elated by false praise and flattery,

And I completely forget to chant Your sacred name!