View Hymn (Bhajan)

Sr No. 159 | Date: 16-Mar-19931993-03-16પ્રેમથી સૌ કોઈ વશ થાય રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=premathi-sau-koi-vasha-thaya-reપ્રેમથી સૌ કોઈ વશ થાય રે

જીવનનું વશીકરણ તો છે પ્રેમ, જીવનનું અમૃત છે પ્રેમ

પ્રેમથી સૌને પમાય, જીવનમાં, પ્રેમમાં સૌ સમાય

પ્રેમથી પ્રભુને પમાય, પ્રેમમાં જ પ્રભુ સમાય

જો પ્રેમ ન હોય જીવનમાં, તો પ્રેમ તો માંગે ચાહ

પ્રેમ તો છે પવિત્ર ગંગા, વહેતી ને વહેતી જાય, ન અટકે કદીય એનો પ્રવાહ

છે પ્રેમ તો સૌથી મોટું વશીકરણ, જીવનનો છે એ તો મહામંત્ર

જીવનમાં, પ્રેમથી તો જીવી જવાય, પણ પ્રેમવિહોણાથી જીવન ના જીવાય પ્રેમથી સૌ કોઈ વશ થાય રે

પ્રેમથી સૌ કોઈ વશ થાય રે
Premathi sau koi vasha thaya re

View Original
Increase Font Decrease Font

પ્રેમથી સૌ કોઈ વશ થાય રે

જીવનનું વશીકરણ તો છે પ્રેમ, જીવનનું અમૃત છે પ્રેમ

પ્રેમથી સૌને પમાય, જીવનમાં, પ્રેમમાં સૌ સમાય

પ્રેમથી પ્રભુને પમાય, પ્રેમમાં જ પ્રભુ સમાય

જો પ્રેમ ન હોય જીવનમાં, તો પ્રેમ તો માંગે ચાહ

પ્રેમ તો છે પવિત્ર ગંગા, વહેતી ને વહેતી જાય, ન અટકે કદીય એનો પ્રવાહ

છે પ્રેમ તો સૌથી મોટું વશીકરણ, જીવનનો છે એ તો મહામંત્ર

જીવનમાં, પ્રેમથી તો જીવી જવાય, પણ પ્રેમવિહોણાથી જીવન ના જીવાય પ્રેમથી સૌ કોઈ વશ થાય રે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prēmathī sau kōī vaśa thāya rē

jīvananuṁ vaśīkaraṇa tō chē prēma, jīvananuṁ amr̥ta chē prēma

prēmathī saunē pamāya, jīvanamāṁ, prēmamāṁ sau samāya

prēmathī prabhunē pamāya, prēmamāṁ ja prabhu samāya

jō prēma na hōya jīvanamāṁ, tō prēma tō māṁgē cāha

prēma tō chē pavitra gaṁgā, vahētī nē vahētī jāya, na aṭakē kadīya ēnō pravāha

chē prēma tō sauthī mōṭuṁ vaśīkaraṇa, jīvananō chē ē tō mahāmaṁtra

jīvanamāṁ, prēmathī tō jīvī javāya, paṇa prēmavihōṇāthī jīvana nā jīvāya prēmathī sau kōī vaśa thāya rē
Explanation in English Increase Font Decrease Font

Everyone is won over by love!

Love is the true enchantment of life, love is the nectar of life!

Through love, everyone in life can be attained, and in love, everyone merges;

Through love, God can be attained, and in love, God Himself resides.

If love is missing in life, then life itself craves affection;

Love is like the holy Ganges, which keeps flowing and flowing, its current never stops!

Love is indeed the greatest enchantment, it is the ultimate mantra of life;

With love in life, one can truly live through life,

But without love, one cannot survive in this world,

Because everyone is ultimately won over by love!