View Hymn (Bhajan)

Sr No. 3165 | Date: 14-Jan-19991999-01-14જીવનની કરૂણતામાંથી જન્મતો પુરુષાર્થ, અપાર શક્તિ આપી જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivanani-karunatamanthi-janmato-purushartha-apara-shakti-api-jaya-chheજીવનની કરૂણતામાંથી જન્મતો પુરુષાર્થ, અપાર શક્તિ આપી જાય છે

રંગ રૂપ જીવનના બદલી, જીવનમાં શક્તિ એ ભરપૂર આપી જાય છે

વાસ્તવિક્તાનો સ્વીકાર કરવો કેવી રીતે, એ શીખવી જાય છે

કરૂણ વાસ્તવિક્તાનો સ્વીકાર સહજતાથી કરાવતો જાય છે

અજ્ઞાત એવા અનેક પ્રદેશનો હવન એ આપી જાય છે

ખુદને ખુદની સાચી પહેચાન આપી, બધું સમજાવી જાય છે

આવા પુરુષાર્થનું પ્રાગટય પ્રભુ, તારી શક્તિ વિના ના થાય છે

તારી કરુણા ને તારી કૃપા કે એના વિના, ના કાંઈ અહીંયા થાય છે

જીવનમાં ચૂનૌતીઓનો સ્વીકાર, સહજતાથી કરવાનું શીખવી જાય છે

જાગે જ્યારે આત્મ ચૈતન્ય, ત્યારે અનુભવ આવા અનેક થાય છે

જીવનની કરૂણતામાંથી જન્મતો પુરુષાર્થ, અપાર શક્તિ આપી જાય છે
Jivanani karunatamanthi janmato purushartha, apara shakti api jaya chhe

View Original
Increase Font Decrease Font

જીવનની કરૂણતામાંથી જન્મતો પુરુષાર્થ, અપાર શક્તિ આપી જાય છે

રંગ રૂપ જીવનના બદલી, જીવનમાં શક્તિ એ ભરપૂર આપી જાય છે

વાસ્તવિક્તાનો સ્વીકાર કરવો કેવી રીતે, એ શીખવી જાય છે

કરૂણ વાસ્તવિક્તાનો સ્વીકાર સહજતાથી કરાવતો જાય છે

અજ્ઞાત એવા અનેક પ્રદેશનો હવન એ આપી જાય છે

ખુદને ખુદની સાચી પહેચાન આપી, બધું સમજાવી જાય છે

આવા પુરુષાર્થનું પ્રાગટય પ્રભુ, તારી શક્તિ વિના ના થાય છે

તારી કરુણા ને તારી કૃપા કે એના વિના, ના કાંઈ અહીંયા થાય છે

જીવનમાં ચૂનૌતીઓનો સ્વીકાર, સહજતાથી કરવાનું શીખવી જાય છે

જાગે જ્યારે આત્મ ચૈતન્ય, ત્યારે અનુભવ આવા અનેક થાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jīvananī karūṇatāmāṁthī janmatō puruṣārtha, apāra śakti āpī jāya chē

raṁga rūpa jīvananā badalī, jīvanamāṁ śakti ē bharapūra āpī jāya chē

vāstaviktānō svīkāra karavō kēvī rītē, ē śīkhavī jāya chē

karūṇa vāstaviktānō svīkāra sahajatāthī karāvatō jāya chē

ajñāta ēvā anēka pradēśanō havana ē āpī jāya chē

khudanē khudanī sācī pahēcāna āpī, badhuṁ samajāvī jāya chē

āvā puruṣārthanuṁ prāgaṭaya prabhu, tārī śakti vinā nā thāya chē

tārī karuṇā nē tārī kr̥pā kē ēnā vinā, nā kāṁī ahīṁyā thāya chē

jīvanamāṁ cūnautīōnō svīkāra, sahajatāthī karavānuṁ śīkhavī jāya chē

jāgē jyārē ātma caitanya, tyārē anubhava āvā anēka thāya chē