En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3164 | Date: 14-Jan-1999
1999-01-14
1999-01-14
મટી જાય જ્યાં સઘળા ભાવ ત્યાં, ભાવ કયો બાકી રહી જાય છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mati-jaya-jyam-saghala-bhava-tyam-bhava-kayo-baki-rahi-jaya-chhe
મટી જાય જ્યાં સઘળા ભાવ ત્યાં, ભાવ કયો બાકી રહી જાય છે
મટી જાય જ્યાં સઘળા વિચારો ત્યાં, વિચાર ક્યો બાકી રહી જાય છે
સમી જાય હૈયાના ઉત્પાતો બધા, પછી શું બાકી રહી જાય છે
કરે છે કોશિશ કોઈ જાણવાની, એને ના એને કાંઈ સમજાય છે
સમજાય જ્યારે કાંઈ એમાં ત્યારે, તારી કૃપા ને કરુણા અનુભવાય છે
મળી જાય જીવનમાં જ્યારે આ બધા સવાલનો જવાબ, ત્યાં નિરાંત થઈ જાય છે
નથી રહેતું પછી કાંઈ જીવનમાં જ્યાં, અંત તમામ થઈ જાય છે
લાગે આમા કે સમજ્યાં પછી, સમજવાનું બાકી શું રહી જાય છે
મટી જાય અહેસાસ તનનો જ્યાં, ત્યાં બાકી શું રહી જાય છે
મટી જાય જ્યાં સઘળા ભાવ ત્યાં, ભાવ કયો બાકી રહી જાય છે
Mati jaya jyam saghala bhava tyam, bhava kayo baki rahi jaya chhe
View Original
મટી જાય જ્યાં સઘળા ભાવ ત્યાં, ભાવ કયો બાકી રહી જાય છે
મટી જાય જ્યાં સઘળા વિચારો ત્યાં, વિચાર ક્યો બાકી રહી જાય છે
સમી જાય હૈયાના ઉત્પાતો બધા, પછી શું બાકી રહી જાય છે
કરે છે કોશિશ કોઈ જાણવાની, એને ના એને કાંઈ સમજાય છે
સમજાય જ્યારે કાંઈ એમાં ત્યારે, તારી
કૃપા
ને કરુણા અનુભવાય છે
મળી જાય જીવનમાં જ્યારે આ બધા સવાલનો જવાબ, ત્યાં નિરાંત થઈ જાય છે
નથી રહેતું પછી કાંઈ જીવનમાં જ્યાં, અંત તમામ થઈ જાય છે
લાગે આમા કે સમજ્યાં પછી, સમજવાનું બાકી શું રહી જાય છે
મટી જાય અહેસાસ તનનો જ્યાં, ત્યાં બાકી શું રહી જાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
maṭī jāya jyāṁ saghalā bhāva tyāṁ, bhāva kayō bākī rahī jāya chē
maṭī jāya jyāṁ saghalā vicārō tyāṁ, vicāra kyō bākī rahī jāya chē
samī jāya haiyānā utpātō badhā, pachī śuṁ bākī rahī jāya chē
karē chē kōśiśa kōī jāṇavānī, ēnē nā ēnē kāṁī samajāya chē
samajāya jyārē kāṁī ēmāṁ tyārē, tārī kr̥pā nē karuṇā anubhavāya chē
malī jāya jīvanamāṁ jyārē ā badhā savālanō javāba, tyāṁ nirāṁta thaī jāya chē
nathī rahētuṁ pachī kāṁī jīvanamāṁ jyāṁ, aṁta tamāma thaī jāya chē
lāgē āmā kē samajyāṁ pachī, samajavānuṁ bākī śuṁ rahī jāya chē
maṭī jāya ahēsāsa tananō jyāṁ, tyāṁ bākī śuṁ rahī jāya chē
Previous Bhajan
तुझे देखकर भी नही देख रहा था, तुझे सुनकर भी नही सुन रहा था
Next Bhajan
જીવનની કરૂણતામાંથી જન્મતો પુરુષાર્થ, અપાર શક્તિ આપી જાય છે
Previous Gujarati Bhajan
નવરા બેઠેલા પ્રભુ સોંપવા માગું છું આજ કામ તને
Next Gujarati Bhajan
જીવનની કરૂણતામાંથી જન્મતો પુરુષાર્થ, અપાર શક્તિ આપી જાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up