View Hymn (Bhajan)

Hymn No. 4549 | Date: 11-Sep-20162016-09-11જોયું આખા જગતને, જોયું બધું તો જોયુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=joyum-akha-jagatane-joyum-badhum-to-joyumજોયું આખા જગતને, જોયું બધું તો જોયું

તોય જોવા જેવું ના જોયું, ના જોવા જેવું બધું તે જોયું ...

માણ્યું ઘણું જીવનમાં, તોય માણવા જેવું ના માણ્યું

ચાખ્યા સ્વાદ નિત નવા નવા તો જીવનમાં રે

સ્વાદ જે ચાખવાના હતા જીવનમાં, એ તો ના યાખ્યા

ઘૂમ્યા અનેક ગલીઓમાં, અમે તો આ જગતની

પહોંચવું હતું જે ગલીમાં, એ ગલી સુધી ના પહોંચી શક્યા

ચાહ્યું ઘણું ઘણું અમે રે, આ જીવનમાં તો રે અમારા

ચાહત તોય રહી અધૂરી, ચાહત અમારી પૂર્ણતા સુધી ના રે પહોંયી

જાણ્યું ઘણું ઘણું રે જીવનમાં રે, અમે જાણતા રહ્યા સતત

તોય જાણવા જેવું જે હતું, એને રે અમે ના જાણ્યું

જોયું આખા જગતને, જોયું બધું તો જોયું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jōyuṁ ākhā jagatanē, jōyuṁ badhuṁ tō jōyuṁ

tōya jōvā jēvuṁ nā jōyuṁ, nā jōvā jēvuṁ badhuṁ tē jōyuṁ ...

māṇyuṁ ghaṇuṁ jīvanamāṁ, tōya māṇavā jēvuṁ nā māṇyuṁ

cākhyā svāda nita navā navā tō jīvanamāṁ rē

svāda jē cākhavānā hatā jīvanamāṁ, ē tō nā yākhyā

ghūmyā anēka galīōmāṁ, amē tō ā jagatanī

pahōṁcavuṁ hatuṁ jē galīmāṁ, ē galī sudhī nā pahōṁcī śakyā

cāhyuṁ ghaṇuṁ ghaṇuṁ amē rē, ā jīvanamāṁ tō rē amārā

cāhata tōya rahī adhūrī, cāhata amārī pūrṇatā sudhī nā rē pahōṁyī

jāṇyuṁ ghaṇuṁ ghaṇuṁ rē jīvanamāṁ rē, amē jāṇatā rahyā satata

tōya jāṇavā jēvuṁ jē hatuṁ, ēnē rē amē nā jāṇyuṁ