En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4719 | Date: 19-May-2018
2018-05-19
2018-05-19
ક્ષણે ક્ષણે પરિવર્તિત થાતી આ સૃષ્ટિમાં
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kshane-kshane-parivartita-thati-a-srishtimam
ક્ષણે ક્ષણે પરિવર્તિત થાતી આ સૃષ્ટિમાં
લાગે ક્યારેક કોઈ કેટલું બદલાઈ ગયું
લાગે ક્યારેક એમનું એમ જ રહી ગયું
સૃષ્ટિના નિયમ તો અહીં સહુકોઈ જાણે છે
પરિવર્તન સતત બધામાં જ આવે છે
કોઈ ઊદ્વગતિ તો કોઈ અધોગતિ તરફ પ્રયાણ કરે છે
છતાં ક્યારેક લાગે કોઈ ના બદલાયા તે ના બદલાયા
ને કોઈકમાં તો જાણે જમીન-આસમાનના ફેર નોંધાયા
કેમ કોણ ને ક્યારે બદલાયું, ના એ સમજાય છે?
દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિનાં દર્શન તો થાય છે
ક્ષણે ક્ષણે પરિવર્તિત થાતી આ સૃષ્ટિમાં
Kshane kshane parivartita thati a srishtimam
View Original
ક્ષણે ક્ષણે પરિવર્તિત થાતી આ સૃષ્ટિમાં
લાગે ક્યારેક કોઈ કેટલું બદલાઈ ગયું
લાગે ક્યારેક એમનું એમ જ રહી ગયું
સૃષ્ટિના નિયમ તો અહીં સહુકોઈ જાણે છે
પરિવર્તન સતત બધામાં જ આવે છે
કોઈ ઊદ્વગતિ તો કોઈ અધોગતિ તરફ પ્રયાણ કરે છે
છતાં ક્યારેક લાગે કોઈ ના બદલાયા તે ના બદલાયા
ને કોઈકમાં તો જાણે જમીન-આસમાનના ફેર નોંધાયા
કેમ કોણ ને ક્યારે બદલાયું, ના એ સમજાય છે?
દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિનાં દર્શન તો થાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
kṣaṇē kṣaṇē parivartita thātī ā sr̥ṣṭimāṁ
lāgē kyārēka kōī kēṭaluṁ badalāī gayuṁ
lāgē kyārēka ēmanuṁ ēma ja rahī gayuṁ
sr̥ṣṭinā niyama tō ahīṁ sahukōī jāṇē chē
parivartana satata badhāmāṁ ja āvē chē
kōī ūdvagati tō kōī adhōgati tarapha prayāṇa karē chē
chatāṁ kyārēka lāgē kōī nā badalāyā tē nā badalāyā
nē kōīkamāṁ tō jāṇē jamīna-āsamānanā phēra nōṁdhāyā
kēma kōṇa nē kyārē badalāyuṁ, nā ē samajāya chē?
dr̥ṣṭi pramāṇē sr̥ṣṭināṁ darśana tō thāya chē
Previous Bhajan
કોઈ આવે પાસે તમારી પ્રેમથી પોકારે, એ સારા છે
Next Bhajan
જ્યાં રાખે તું મારી સતત સંભાળ, ત્યાં કરવાનું રહે મને શું કામ ?
Previous Gujarati Bhajan
કોઈ આવે પાસે તમારી પ્રેમથી પોકારે, એ સારા છે
Next Gujarati Bhajan
જ્યાં રાખે તું મારી સતત સંભાળ, ત્યાં કરવાનું રહે મને શું કામ ?
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up