En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3945 | Date: 19-Sep-2000
2000-09-19
2000-09-19
જ્યારે વિચારોમાં વિચારો જાગશે, વિચારોના પડળ વિચારો હટાવશે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jyare-vicharomam-vicharo-jagashe-vicharona-padala-vicharo-hatavashe
જ્યારે વિચારોમાં વિચારો જાગશે, વિચારોના પડળ વિચારો હટાવશે,
ત્યારે પ્રભુ પાસ જવાનો માર્ગ મળશે, જ્યારે દુવિધાઓ બધી દૂર થાશે.
વિચારો જ વિચારોના પડળ તોડી રાહ નવી જીવનમાં આપશે,
દુર્બળ વિચારો ને હરાવી સબળ વિચારો જ્યારે જીતશે.
ત્યારે જ દ્વારિકામાં થાશે કંસનો નાશ, તો કૃષ્ણ બધું સંભાળશે,
થતું આવ્યું છે આવું ને આવું જ સંગ તારી તો સાથે,
જ્યારે તારા તનમનના તાર પ્રભુના એકતારા સંગ જોડાશે,
જીવનમાં તારા ત્યારે મધૂર સંગીતના સૂર નવા નવા ઉઠશે,
બદલાઈ જાશે નજારા બધા જ્યાં નજરમાં બદલાવ આવશે,
પામશે બધું તું જીવનમાં જ્યારે પ્રભુ ના પ્રેમમાં તું ખોવાશે.
જ્યારે વિચારોમાં વિચારો જાગશે, વિચારોના પડળ વિચારો હટાવશે
Jyare vicharomam vicharo jagashe, vicharona padala vicharo hatavashe
View Original
જ્યારે વિચારોમાં વિચારો જાગશે, વિચારોના પડળ વિચારો હટાવશે,
ત્યારે પ્રભુ પાસ જવાનો માર્ગ મળશે, જ્યારે દુવિધાઓ બધી દૂર થાશે.
વિચારો જ વિચારોના પડળ તોડી રાહ નવી જીવનમાં આપશે,
દુર્બળ વિચારો ને હરાવી સબળ વિચારો જ્યારે જીતશે.
ત્યારે જ દ્વારિકામાં થાશે કંસનો નાશ, તો
કૃષ્ણ
બધું સંભાળશે,
થતું આવ્યું છે આવું ને આવું જ સંગ તારી તો સાથે,
જ્યારે તારા તનમનના તાર પ્રભુના એકતારા સંગ જોડાશે,
જીવનમાં તારા ત્યારે મધૂર સંગીતના સૂર નવા નવા ઉઠશે,
બદલાઈ જાશે નજારા બધા જ્યાં નજરમાં બદલાવ આવશે,
પામશે બધું તું જીવનમાં જ્યારે પ્રભુ ના પ્રેમમાં તું ખોવાશે.
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
jyārē vicārōmāṁ vicārō jāgaśē, vicārōnā paḍala vicārō haṭāvaśē,
tyārē prabhu pāsa javānō mārga malaśē, jyārē duvidhāō badhī dūra thāśē.
vicārō ja vicārōnā paḍala tōḍī rāha navī jīvanamāṁ āpaśē,
durbala vicārō nē harāvī sabala vicārō jyārē jītaśē.
tyārē ja dvārikāmāṁ thāśē kaṁsanō nāśa, tō kr̥ṣṇa badhuṁ saṁbhālaśē,
thatuṁ āvyuṁ chē āvuṁ nē āvuṁ ja saṁga tārī tō sāthē,
jyārē tārā tanamananā tāra prabhunā ēkatārā saṁga jōḍāśē,
jīvanamāṁ tārā tyārē madhūra saṁgītanā sūra navā navā uṭhaśē,
badalāī jāśē najārā badhā jyāṁ najaramāṁ badalāva āvaśē,
pāmaśē badhuṁ tuṁ jīvanamāṁ jyārē prabhu nā prēmamāṁ tuṁ khōvāśē.
Previous Bhajan
વિશ્વ મારું જ્યાં મારામાં ને મારામાં સમાયું, મારું વિશ્વ બની ગયું ત્યાં સાંકડું
Next Bhajan
ઉશ્કેરાટમાં જીવનમાં કાંઈ ગુમાવવું નથી
Previous Gujarati Bhajan
વિશ્વ મારું જ્યાં મારામાં ને મારામાં સમાયું, મારું વિશ્વ બની ગયું ત્યાં સાંકડું
Next Gujarati Bhajan
ઉશ્કેરાટમાં જીવનમાં કાંઈ ગુમાવવું નથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up