En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3946 | Date: 19-Sep-2000
2000-09-19
2000-09-19
ઉશ્કેરાટમાં જીવનમાં કાંઈ ગુમાવવું નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ushkeratamam-jivanamam-kami-gumavavum-nathi
ઉશ્કેરાટમાં જીવનમાં કાંઈ ગુમાવવું નથી,
શાંતિથી રહેવું છે જીવનમાં કે મારે મારા પ્યારને લજાવવો નથી,
મળે ખુશી તને જે કાર્ય કરવાથી અન્ય કાર્ય મારે કરવા નથી,
જીવનમાં પ્રભુ બીજું કાંઈ કરવું નથી, ઉશ્કેરાટમાં જીવનમાં કાંઈ કરવું નથી,
ઉતાવળમાં ને ઉતાવળમાં જીવનમાં કાંઈ ખોવું નથી,
ધીરજ ને સમતાથી વધવું છે આગળ એના વિના રહેવું નથી,
કરી ભૂલો બહુ જીવનમાં, જીવનની પરંપરા વધારે આગળ ચલાવી નથી,
સહ્યું ઘણું જીવનમાં હવે વધારે દર્દ સહેવું નથી,
વગર વિચારે, વગર સમજે કદમ કોઈ ઉઠાવવું નથી,
શાંતિથી કરવા છે કાર્ય કે ક્રોધનો સહારો લેવો નથી.
ઉશ્કેરાટમાં જીવનમાં કાંઈ ગુમાવવું નથી
Ushkeratamam jivanamam kami gumavavum nathi
View Original
ઉશ્કેરાટમાં જીવનમાં કાંઈ ગુમાવવું નથી,
શાંતિથી રહેવું છે જીવનમાં કે મારે મારા પ્યારને લજાવવો નથી,
મળે ખુશી તને જે કાર્ય કરવાથી અન્ય કાર્ય મારે કરવા નથી,
જીવનમાં પ્રભુ બીજું કાંઈ કરવું નથી, ઉશ્કેરાટમાં જીવનમાં કાંઈ કરવું નથી,
ઉતાવળમાં ને ઉતાવળમાં જીવનમાં કાંઈ ખોવું નથી,
ધીરજ ને સમતાથી વધવું છે આગળ એના વિના રહેવું નથી,
કરી ભૂલો બહુ જીવનમાં, જીવનની પરંપરા વધારે આગળ ચલાવી નથી,
સહ્યું ઘણું જીવનમાં હવે વધારે દર્દ સહેવું નથી,
વગર વિચારે, વગર સમજે કદમ કોઈ ઉઠાવવું નથી,
શાંતિથી કરવા છે કાર્ય કે ક્રોધનો સહારો લેવો નથી.
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
uśkērāṭamāṁ jīvanamāṁ kāṁī gumāvavuṁ nathī,
śāṁtithī rahēvuṁ chē jīvanamāṁ kē mārē mārā pyāranē lajāvavō nathī,
malē khuśī tanē jē kārya karavāthī anya kārya mārē karavā nathī,
jīvanamāṁ prabhu bījuṁ kāṁī karavuṁ nathī, uśkērāṭamāṁ jīvanamāṁ kāṁī karavuṁ nathī,
utāvalamāṁ nē utāvalamāṁ jīvanamāṁ kāṁī khōvuṁ nathī,
dhīraja nē samatāthī vadhavuṁ chē āgala ēnā vinā rahēvuṁ nathī,
karī bhūlō bahu jīvanamāṁ, jīvananī paraṁparā vadhārē āgala calāvī nathī,
sahyuṁ ghaṇuṁ jīvanamāṁ havē vadhārē darda sahēvuṁ nathī,
vagara vicārē, vagara samajē kadama kōī uṭhāvavuṁ nathī,
śāṁtithī karavā chē kārya kē krōdhanō sahārō lēvō nathī.
Previous Bhajan
જ્યારે વિચારોમાં વિચારો જાગશે, વિચારોના પડળ વિચારો હટાવશે
Next Bhajan
देखकर किसीका दुःख दर्द, खुदा तुझे दुआ मैं करता हूँ
Previous Gujarati Bhajan
જ્યારે વિચારોમાં વિચારો જાગશે, વિચારોના પડળ વિચારો હટાવશે
Next Gujarati Bhajan
ઓ નંદકુંવર નખરાળા, કાનુડા પ્યારા, વાલા તમે વસ્યા છો અમારા દિલમાં
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up