View Hymn (Bhajan)

Sr No. 164 | Date: 29-Mar-19931993-03-29મરીને તો સહુ કોઈ બતાવે જીવનમાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=marine-to-sahu-koi-batave-jivanamamમરીને તો સહુ કોઈ બતાવે જીવનમાં

પણ જીવનને જે જીવી જાય, છે એ ખરો પુરુષાર્થી

દુઃખમાં દુઃખી થઈને તો સહુ તૂટી જાય જીવનમાં

પણ હસતે મુખે આપે જે આવકાર, છે એ તો ખરો શૂરવીર

પ્રીત તો સહુ કરે જીવનમાં

પણ પ્રીતને જે નિભાવે, છે એ તો ખરો પ્રેમી

અગ્નિના તાપે તો સહુ કોઈ તપી બતાવે જીવનમાં

પણ વિરહના તાપે બતાવે જે તપી, છે એ ખરો સહનશીલ

મુખેથી મોટી વાતો તો સૌ કોઈ કહે જીવનમાં

પણ કરીને જે બતાવે, છે એ તો ખરો પ્રયત્નશીલ

મરીને તો સહુ કોઈ બતાવે જીવનમાં
Marine to sahu koi batave jivanamam

View Original
Increase Font Decrease Font

 
મરીને તો સહુ કોઈ બતાવે જીવનમાં

પણ જીવનને જે જીવી જાય, છે એ ખરો પુરુષાર્થી

દુઃખમાં દુઃખી થઈને તો સહુ તૂટી જાય જીવનમાં

પણ હસતે મુખે આપે જે આવકાર, છે એ તો ખરો શૂરવીર

પ્રીત તો સહુ કરે જીવનમાં

પણ પ્રીતને જે નિભાવે, છે એ તો ખરો પ્રેમી

અગ્નિના તાપે તો સહુ કોઈ તપી બતાવે જીવનમાં

પણ વિરહના તાપે બતાવે જે તપી, છે એ ખરો સહનશીલ

મુખેથી મોટી વાતો તો સૌ કોઈ કહે જીવનમાં

પણ કરીને જે બતાવે, છે એ તો ખરો પ્રયત્નશીલ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


marīnē tō sahu kōī batāvē jīvanamāṁ

paṇa jīvananē jē jīvī jāya, chē ē kharō puruṣārthī

duḥkhamāṁ duḥkhī thaīnē tō sahu tūṭī jāya jīvanamāṁ

paṇa hasatē mukhē āpē jē āvakāra, chē ē tō kharō śūravīra

prīta tō sahu karē jīvanamāṁ

paṇa prītanē jē nibhāvē, chē ē tō kharō prēmī

agninā tāpē tō sahu kōī tapī batāvē jīvanamāṁ

paṇa virahanā tāpē batāvē jē tapī, chē ē kharō sahanaśīla

mukhēthī mōṭī vātō tō sau kōī kahē jīvanamāṁ

paṇa karīnē jē batāvē, chē ē tō kharō prayatnaśīla
Explanation in English Increase Font Decrease Font

Anyone can demonstrate how to die in life,

But the one who truly knows how to live through life, is the real industrious soul (Purusharthi)!

Under the weight of sorrow, everyone shatters in life,

But the one who welcomes adversity with a smiling face, is the true warrior (Shoorveer).

Everyone falls in love in this life,

But the one who honors and sustains that love till the end, is the true lover (Premi)!

Anyone can heat themselves up over a physical fire,

But the one who endures the burning heat of separation (Virah), is the truly patient soul (Sahansheel).

Everyone talks big words with their mouth in life,

But the one who transforms their words into real actions, is the truly effort-oriented soul (Prayatnasheel)!