View Hymn (Bhajan)

Sr No. 78 | Date: 01-Sep-19921992-09-01મહેમાન બનીને આવ્યો, છતાં પણ મહેરબાન બનીને રહું છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mahemana-banine-avyo-chhatam-pana-maherabana-bani-ne-rahum-chhumમહેમાન બનીને આવ્યો, છતાં પણ મહેરબાન બનીને રહું છું

છું ચાર દિવસનો, છે એની જાણ, છતાં પણ અજાણ બનીને રહું છું

યાત્રા કરવા આવ્યો છું, છતાં પણ ધામા નાખી દીધા છે

મૂકવા ને આપવા આવ્યો છું, ત્યાં બધું બાંધતો અને લેતો જાઉં છું

ખાલી થવા આવ્યો છું જ્યાં, ત્યાંથી પણ વધુ ભરતો જાઉં છું

મહેમાન બનીને આવ્યો, છતાં પણ મહેરબાન બનીને રહું છું
Mahemaan banine aavyo, chhata pan maherbaan banine rahu chhu

View Original
Increase Font Decrease Font

મહેમાન બનીને આવ્યો, છતાં પણ મહેરબાન બનીને રહું છું

છું ચાર દિવસનો, છે એની જાણ, છતાં પણ અજાણ બનીને રહું છું

યાત્રા કરવા આવ્યો છું, છતાં પણ ધામા નાખી દીધા છે

મૂકવા ને આપવા આવ્યો છું, ત્યાં બધું બાંધતો અને લેતો જાઉં છું

ખાલી થવા આવ્યો છું જ્યાં, ત્યાંથી પણ વધુ ભરતો જાઉં છું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

mahēmāna banīnē āvyō, chatāṁ paṇa mahērabāna banīnē rahuṁ chuṁ

chuṁ cāra divasanō, chē ēnī jāṇa, chatāṁ paṇa ajāṇa banīnē rahuṁ chuṁ

yātrā karavā āvyō chuṁ, chatāṁ paṇa dhāmā nākhī dīdhā chē

mūkavā nē āpavā āvyō chuṁ, tyāṁ badhuṁ bāṁdhatō anē lētō jāuṁ chuṁ

khālī thavā āvyō chuṁ jyāṁ, tyāṁthī paṇa vadhu bharatō jāuṁ chuṁ
Explanation in English Increase Font Decrease Font

I arrived merely as a guest, yet I behave as if I am the benefactor.

Knowing my stay is just for four days, I still pretend to be completely unaware.

I came only to journey through, yet I have settled down permanently.

I came here to let go and to give, yet I end up binding and taking everything with me.

Where I came to completely empty myself, I leave filling myself up even more.