View Hymn (Bhajan)

Sr No. 21 | Date: August 19921992-08-01કાદવમાં પ્રભુ, તેં કમળ ખિલાવ્યુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kadavamam-prabhu-te-kamala-khilavyaકાદવમાં પ્રભુ, તેં કમળ ખિલાવ્યું

દીપકમાં તેં જ્યોત જલાવી

ચંદ્રથી તેં ચાંદની સર્જી

ખોળિયામાં તેં પ્રાણ પૂર્યા

આત્માને તેં અમર બનાવ્યો

આકાશમાં તેં તારા ચમકાવ્યા

હૃદયમાં તેં ધડકન વસાવી

પ્રભુ, છે તારી લીલા આ બધી

પ્રભુ, તેં મને માનવ બનાવ્યો

પણ માનવતા મૂકવાનું ભૂલતો નહીં

કાદવમાં પ્રભુ, તેં કમળ ખિલાવ્યું
Kadavamam prabhu, tem kamala khilavyum

View Original
Increase Font Decrease Font

 
કાદવમાં પ્રભુ, તેં કમળ ખિલાવ્યું

દીપકમાં તેં જ્યોત જલાવી

ચંદ્રથી તેં ચાંદની સર્જી

ખોળિયામાં તેં પ્રાણ પૂર્યા

આત્માને તેં અમર બનાવ્યો

આકાશમાં તેં તારા ચમકાવ્યા

હૃદયમાં તેં ધડકન વસાવી

પ્રભુ, છે તારી લીલા આ બધી

પ્રભુ, તેં મને માનવ બનાવ્યો

પણ માનવતા મૂકવાનું ભૂલતો નહીં



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


kādavamāṁ prabhu, tēṁ kamala khilāvyuṁ

dīpakamāṁ tēṁ jyōta jalāvī

caṁdrathī tēṁ cāṁdanī sarjī

khōliyāmāṁ tēṁ prāṇa pūryā

ātmānē tēṁ amara banāvyō

ākāśamāṁ tēṁ tārā camakāvyā

hr̥dayamāṁ tēṁ dhaḍakana vasāvī

prabhu, chē tārī līlā ā badhī

prabhu, tēṁ manē mānava banāvyō

paṇa mānavatā mūkavānuṁ bhūlatō nahīṁ
Explanation in English Increase Font Decrease Font

Oh God, you made the lotus bloom in the mud,

You lit the flame inside the lamp.

From the moon, you created the moonlight,

You filled the physical body with life.

You made the soul immortal,

You made the stars shine in the sky.

You settled the heartbeat inside the heart,

Oh Lord, all of this is your divine play.

Oh Lord, you made me a human,

But please, do not forget to instil humanity in me.