View Hymn (Bhajan)

Sr No. 20 | Date: August 19921992-08-01નામ જ્યાં આવ્યું પ્રભુ તારું, હું ચૂપ ત્યાં ન રહી શકીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nama-jyam-avyum-prabhu-tarum-hum-chupa-tyam-na-rahi-shakiનામ જ્યાં આવ્યું પ્રભુ તારું, હું ચૂપ ત્યાં ન રહી શકી

કરેલા કાર્યો તારા પ્રભુ, વર્ણવ્યા વગર ન રહી શકી

આવી ગઈ એક ઉત્તેજના, શાંતિથી હું તો ત્યાં જોઈ રહી

ભાવ આવ્યા જ્યાં હૈયે, તો છલકાવ્યા વિના ન રહી શકી

પ્રભુ, આપી શક્તિ તે, એ તો કૃપા તારી

તારી કૃપા વગર, હું તો ન રહી શકી

નામ જ્યાં આવ્યું પ્રભુ તારું, હું ચૂપ ત્યાં ન રહી શકી
Naam jya aavyu prabhu taru, hu chup tya na rahi shaki

View Original
Increase Font Decrease Font

 
નામ જ્યાં આવ્યું પ્રભુ તારું, હું ચૂપ ત્યાં ન રહી શકી

કરેલા કાર્યો તારા પ્રભુ, વર્ણવ્યા વગર ન રહી શકી

આવી ગઈ એક ઉત્તેજના, શાંતિથી હું તો ત્યાં જોઈ રહી

ભાવ આવ્યા જ્યાં હૈયે, તો છલકાવ્યા વિના ન રહી શકી

પ્રભુ, આપી શક્તિ તે, એ તો કૃપા તારી

તારી કૃપા વગર, હું તો ન રહી શકી



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


nāma jyāṁ āvyuṁ prabhu tāruṁ, huṁ cūpa tyāṁ na rahī śakī

karēlā kāryō tārā prabhu, varṇavyā vagara na rahī śakī

āvī gaī ēka uttējanā, śāṁtithī huṁ tō tyāṁ jōī rahī

bhāva āvyā jyāṁ haiyē, tō chalakāvyā vinā na rahī śakī

prabhu, āpī śakti tē, ē tō kr̥pā tārī

tārī kr̥pā vagara, huṁ tō na rahī śakī
Explanation in English Increase Font Decrease Font

Wherever your name was spoken, oh God, I could not remain silent there,

What you have done, oh God, I could not go without describing them.

A surge of divine excitement arose, yet I kept gazing with inner peace,

When deep emotions flooded my heart, I could not help but overflow with them.

Oh God, you gave me strength, that is entirely your grace,

Without your grace, I simply could not have sustained myself.