View Hymn (Bhajan)

Sr No. 4557 | Date: 18-Sep-20162016-09-18કાઢ્યા અન્યના અંદાજ ખૂબ, ખુદના અંદાજ કાઢી ના શક્યાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kadhya-anyana-andaja-khuba-khudana-andaja-kadhi-na-shakyaકાઢ્યા અન્યના અંદાજ ખૂબ, ખુદના અંદાજ કાઢી ના શક્યા

આવ્યા હતા આ જગમાં જે કાર્ય કરવા, એ કરી ના શક્યા

કર્યું બધું પણ પ્રીત પ્રભુ સાથે ના બાંધી શક્યા

ના થયું આ એ સમજ આપી એણે, કૃપા એની આ કરી ગઈ

ક્ષણ એકમાં કીધું અન્યને કે આ સાચું છે ને આ ખોટું છે

વારી આવી જ્યાં ખુદની, ત્યાં વાત અમે ના જાણી શક્યા

ચકરાઈ ગયા એવા ચક્કરમાં, કે હાલત ખુદની ના સ્વીકારી શક્યા

આવ્યા હતા ભંવરમાંથી ઊઠવા, ને ભંવરમાં અમે ભમતા ગયા

રાખી નજર અન્ય પર, ખુદ પર નજર જ્યાં રાખવાની હતી

કરવી હતી જે દૂર કચાશ, એ કરી ના શક્યા, બાજી ત્યાં હારી ગયા

કાઢ્યા અન્યના અંદાજ ખૂબ, ખુદના અંદાજ કાઢી ના શક્યા
Kadhya anyana andaja khuba, khudana andaja kadhi na shakya

View Original
Increase Font Decrease Font

કાઢ્યા અન્યના અંદાજ ખૂબ, ખુદના અંદાજ કાઢી ના શક્યા

આવ્યા હતા આ જગમાં જે કાર્ય કરવા, એ કરી ના શક્યા

કર્યું બધું પણ પ્રીત પ્રભુ સાથે ના બાંધી શક્યા

ના થયું આ એ સમજ આપી એણે, કૃપા એની આ કરી ગઈ

ક્ષણ એકમાં કીધું અન્યને કે આ સાચું છે ને આ ખોટું છે

વારી આવી જ્યાં ખુદની, ત્યાં વાત અમે ના જાણી શક્યા

ચકરાઈ ગયા એવા ચક્કરમાં, કે હાલત ખુદની ના સ્વીકારી શક્યા

આવ્યા હતા ભંવરમાંથી ઊઠવા, ને ભંવરમાં અમે ભમતા ગયા

રાખી નજર અન્ય પર, ખુદ પર નજર જ્યાં રાખવાની હતી

કરવી હતી જે દૂર કચાશ, એ કરી ના શક્યા, બાજી ત્યાં હારી ગયા

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kāḍhyā anyanā aṁdāja khūba, khudanā aṁdāja kāḍhī nā śakyā

āvyā hatā ā jagamāṁ jē kārya karavā, ē karī nā śakyā

karyuṁ badhuṁ paṇa prīta prabhu sāthē nā bāṁdhī śakyā

nā thayuṁ ā ē samaja āpī ēṇē, kr̥pā ēnī ā karī gaī

kṣaṇa ēkamāṁ kīdhuṁ anyanē kē ā sācuṁ chē nē ā khōṭuṁ chē

vārī āvī jyāṁ khudanī, tyāṁ vāta amē nā jāṇī śakyā

cakarāī gayā ēvā cakkaramāṁ, kē hālata khudanī nā svīkārī śakyā

āvyā hatā bhaṁvaramāṁthī ūṭhavā, nē bhaṁvaramāṁ amē bhamatā gayā

rākhī najara anya para, khuda para najara jyāṁ rākhavānī hatī

karavī hatī jē dūra kacāśa, ē karī nā śakyā, bājī tyāṁ hārī gayā