En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4556 | Date: 18-Sep-2016
2016-09-18
2016-09-18
પરિવર્તિત આ જગતમાં, અપરિવર્તિત પ્રભુ તો છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=parivartita-a-jagatamam-aparivartita-prabhu-to-chhe
પરિવર્તિત આ જગતમાં, અપરિવર્તિત પ્રભુ તો છે
બદલાય જગતના વ્યવહાર પળપળ, ના બદલાય વ્યવહાર જેના એ પ્રભુ તો છે
આશા ને અપેક્ષામાં ખોવાય જીવ સઘળા, કદી જે ના ખોવાય એ પ્રભુ છે
વૃત્તિઓના નાચે નાચે જગત આખું, સ્થિર સદા રહે એ પ્રભુ તો છે
કદી અપનાવે, કદી ધિક્કારે છે, જગતના આવા રે ખેલ
દ્વાર સદાય બાળ કાજે ખુલ્લાં રાખે, એ પ્રભુ તો છે
સ્વાર્થનાં સઘળાં સગપણ, આ જગતમાં સહુ રે બાંધે
નિર્મળતા ને નિઃસ્વાર્થતામાં રમવાવાળો, એક પ્રભુ તો છે
આપ-લેની ભાષામાં ખોવાયો છે, આખું જગત ભૂલીને બધું
સતત ને સતત ખાલી આપવાવાળો પ્રભુ તો છે
પરિવર્તિત આ જગતમાં, અપરિવર્તિત પ્રભુ તો છે
Parivartita a jagatamam, aparivartita prabhu to chhe
View Original
પરિવર્તિત આ જગતમાં, અપરિવર્તિત પ્રભુ તો છે
બદલાય જગતના વ્યવહાર પળપળ, ના બદલાય વ્યવહાર જેના એ પ્રભુ તો છે
આશા ને અપેક્ષામાં ખોવાય જીવ સઘળા, કદી જે ના ખોવાય એ પ્રભુ છે
વૃત્તિઓના નાચે નાચે જગત આખું, સ્થિર સદા રહે એ પ્રભુ તો છે
કદી અપનાવે, કદી ધિક્કારે છે, જગતના આવા રે ખેલ
દ્વાર સદાય બાળ કાજે ખુલ્લાં રાખે, એ પ્રભુ તો છે
સ્વાર્થનાં સઘળાં સગપણ, આ જગતમાં સહુ રે બાંધે
નિર્મળતા ને નિઃસ્વાર્થતામાં રમવાવાળો, એક પ્રભુ તો છે
આપ-લેની ભાષામાં ખોવાયો છે, આખું જગત ભૂલીને બધું
સતત ને સતત ખાલી આપવાવાળો પ્રભુ તો છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
parivartita ā jagatamāṁ, aparivartita prabhu tō chē
badalāya jagatanā vyavahāra palapala, nā badalāya vyavahāra jēnā ē prabhu tō chē
āśā nē apēkṣāmāṁ khōvāya jīva saghalā, kadī jē nā khōvāya ē prabhu chē
vr̥ttiōnā nācē nācē jagata ākhuṁ, sthira sadā rahē ē prabhu tō chē
kadī apanāvē, kadī dhikkārē chē, jagatanā āvā rē khēla
dvāra sadāya bāla kājē khullāṁ rākhē, ē prabhu tō chē
svārthanāṁ saghalāṁ sagapaṇa, ā jagatamāṁ sahu rē bāṁdhē
nirmalatā nē niḥsvārthatāmāṁ ramavāvālō, ēka prabhu tō chē
āpa-lēnī bhāṣāmāṁ khōvāyō chē, ākhuṁ jagata bhūlīnē badhuṁ
satata nē satata khālī āpavāvālō prabhu tō chē
Previous Bhajan
અહંકાર, વિકારોનો નાશ કરો, વાસના ભોગને સમાપ્ત કરો
Next Bhajan
કાઢ્યા અન્યના અંદાજ ખૂબ, ખુદના અંદાજ કાઢી ના શક્યા
Previous Gujarati Bhajan
અહંકાર, વિકારોનો નાશ કરો, વાસના ભોગને સમાપ્ત કરો
Next Gujarati Bhajan
કાઢ્યા અન્યના અંદાજ ખૂબ, ખુદના અંદાજ કાઢી ના શક્યા
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up